SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૬૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરને વિશેષાંક જવાબ આપી છે. કાંઈ ખપ નથી કાંઈ કામ હશે તે જરૂર કહીશું ચોમાસું પૂર્ણ થવા આવ્યું કે છે. મને કાંઈ સેવાને લાભ ન મળે તે આપણા ઉપકારમાંથી કેવી રીતે ઋણ મુક્ત બનું? છે . સાધ્વીજી ભગવંત વિચક્ષણ હતા. વિચાર્યું હવે બરાબર ઘાટ ઘડવાને અવસર છે. { આવ્યું છે. તેમણે પુછયું તમારી દુકાને તમે કંદમૂળ બનાવે ખરા ? સારવી ભગવંત 4 કદમૂળ બનાવ્યા વગર એક દિવસ જ નથી. ગમે તેવી ભારે તિથિ હોય તે પણ છે વખારમાં કંદમૂળની બેરીએ ભરેલી જ હેય. સાથીજી મહારાજે કહ્યું મહિનામાં એક - દિવસ તમાર ભટ્ટા ઉપર કંદમૂળ ન બનાવે તે ચાલે કે નહિ ? ભાઈએ જવાબ આપે છે કે હું કારીગર માણસ છું. મને ઘણી વસ્તુ બનાવતા આવડે છે. ગ્રાહક તે જે તે યાર ? { હોય તે ખાઈને રવાના થઈ જાય. એટલે મહિને ૧ દિવસ નહિ પણ અંદગીભર હું ! છે કંદમૂળ ન બનાવું તે કાંઈ વાંધો ન આવે. હું મારા દિકરાને પણ બેલાવી દઉ. અને હું સાથે જ નિયમ લઇ લઇએ કે જીંદગીમાં કદી પણ દુકાનમાં કંદમૂળની વસ્તુ બનાવવી નહિ દિકરાને બોલાવ્યા બધી વાત સમજાવી મારા જીવતાં અને મારા ગયા પછી પણ છે કયારે ય દુકાનમાં કંદમૂળમાં બનાવવું નહી. અગણિત અને ઘણાં સમય સુધી અભયદાન મળી ગયુ. સવજી મહારાજે કહ્યું તમને સુંદર આ લાભ મળી ગયો. પેલા ભાઈ કહે આપે છે છે મને પાપથી બચાળે પરંતુ આમાં આપની સેવાને કયાં લાભ મળે.? - સાધવજી મહારાજે કહ્યું આ મહાન કામ થઈ ગયું. પેલા ભાઈ કહે આમાં માને છે કે કાંઈ મનને સંતેષ થતું નથી. ' સાવીજી મહારાજે કહ્યું જુઓ દાદાની પ્રતિષ્ઠા થવાની છે તમારી ભાવના હોય છે છે દાદાની ધજા લેવાનું ચૂકશો નહિ. વર્ષો-વર્ષ પરિવાર ધજા ચડાવી પુણ્યના Bરડાર ભરશે. છે. આ ભાઈએ કહ્યું આ આપે સુંદર વાત કરી મારી શક્તિ પહોંચશે તે ધજા હું ! કે ચરાવીશ. ૫૧ હજારની બેલી ખેલીને ધજાને લાભ લીધે.. સાદવીજી ભગવંતને સંપર્ક પરિવારને કે ફળે? આવા તે કઇક સુંદર છે ને બનાવ બનત હશે. હળુકમી આત્માઓને માટે નાની તક મહાન લાભ કરનારી { બની જાય છે. આજથી હું અભિગ્રહ ધારણ કરું છું.. એક ભાઈ ધર્મ સમજયા પછી વિચારવા લાગ્યા કે આ ભવમાં એવું શું કરી *
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy