________________
* શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરને વિશેષાંક
1
આત્મા ઉપર પડે કે વેધક દષ્ટિ પડે તે– સંસારને મટી સંયમને બની જતે. અણગાર મટી શ્રી જિન શાસનને શણગાર બની જતે.
- સંયમ શુરા બનજે. . જિનેશ્વરદેવે વિશ્વમાં વહેતી જિનવાણી તેને રંગ લાગે કેવું શુરાતન પ્રગટે? 8
જ્યારે ટી. વી., વિડીઆ, સહ-શિક્ષણ, મર્યાદાઓને લેપ, જીવનનું સત્યાનાશ છે કાઢી નાખે તેવા સાહિત્યએ માતેલા સાંઢની જેમ વિફરી પવિત્રતાઓ ઉપર આગ ચાંપી 4 છે. તેવા સમયમાં આ પ્રસંગ પવિત્ર જીવન જીવી જવા માટેની સાયરન સમ બની છે ન રહેશે. ભવ્યાત્માઓના અંતરના દ્વાર ખેલનાર બનશે. અજ્ઞાન, વિષય-કાય, મેહ , | જીવને ક્ષણે ક્ષણે પાપના પંથે ચઢાવે છે. જ્યારે શ્રી જિન શાસન ક્ષણે ક્ષણે ભવ્યાત્મા છે.
એને અજ્ઞાન દૂર કરી, જ્ઞાની બનાવી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાને માર્ગ બતાવે છે. છે ૬ વિષય કષાયની આગમાંથી દૂર કરી સંયમના સિંહાસને બેસાડે છે. મહિના મિટાવી 8 1 મિક્ષના પ્રેમી, બનાવે છે.
આ છે બિહાર સ્ટેટમાં આવેલ ઝરિયા ગામની ઘટના છે. એક ભાઈ અને બેન ! લગ્ન બંધનથી બંધાયા. પરંતુ વિજ્ય શેઠ, વિજયા શેઠાણી સ્થૂલભદ્રજી શ્રી નેમ છે રાજુલ સુદર્શન શેઠ, તથા મહાન પુરૂષના મધમધતા જીવને વાંચી આત્માને સંસારની છે ખિણમાં પડવાને બદલે મુક્તિના શિખરે કેમ પહોંચાડવે તે વિચારતા નકકી કરી લીધું છે આજીવન “બ્રહ્મચર્ય વ્રત' પાળવું. સાથે રહેવું અને બ્રહ્મચર્ય પાળવું. ટાદાની ધગ- 3 ધગતી સગડીમાં હાથ નાખો અને બળવું નહિ, પરંતુ સત્વશાળી આત્મા માટે બધું છે શકય છે. ઝરિયામાં રહેતા ત્યાં શ્રી સંઘને જ્ઞાન ભંડાર સંભાળતા. સંસારમાં સમય ૫ મળે ત્યારે સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ માટે ધુણી ધખાવતા સંસાર માંડવાની જરાય ઈચ્છા છે ન હતા પણ કમ સંગે માંડ પડયે હતે. દેવગુરૂ ધર્મની અનરાધાર હવા વષી છે રહી હતી. સંગે પલટાયા ઝરિઆ છેડી બેંગાર જવાનું થયું. પૂજય ગુરૂભગવંતેના છે મુખે વિષય-કષાયની આગને ઠારતી, વૈરાગ્યના પાવર હાઉસને પ્રગટાવતી, જિનવાણી છે સાંભળવાના સંગે મલ્યા. રાગની હાર થઈ. વીરાગની જિત થઈ. વીતરાગ પંથે 8 જવાના ઘેડાપુર ઉમટયા. '
સંસારમાં રહેવા છતાં સુંદર બ્રહ્મચર્યનું પાલન કર્યું આજે બને સંયમ પથ છે છે આગળ વધી સવ અને સર્વના કલ્યાણની ભાવના સાથે મુક્તિ પંથે આગળ વધી { રહ્યા છે. . ૨ શ્રી અંબૂસ્વામિજી, શાલીભદ્રજી, ધનાજી જેવા મહાન પુરૂ દ્વારા આરાધાયેલ R સંયમ પંથ વિશ્વના સર્વ જીવોને ધર્મ રસ પેઢા કરનારે બને. સારા વરસાદ
-
-
-
-
-
-
-