________________
જયવંતુ શ્રી જિનશાસન આ વિશ્વની અંદર ભવ્યાત્માને માક્ષના માગ બતાવે છે. જયારથી ભવ્યાત્મા જિનવચનના બહુમાન-માદર-મહાભાવ પ્રગટાવનારા અને છે. ત્યારથી જીવનમાં જબરજસ્ત પલટા શરુ થાય છે. તેની જીવન જીવવાની ચાલ ચલગત બદલાઇ જાય છે.
ખાવાના રસ ઘટીને ધનના સંગ્રહ ઘટીને સમાર રસ ઘટે છે.
ઘર કરતા જિનમૉંદિર વધુ પ્રિય લાગે છે.
દર
બની શકે?
શું આવુ. વધમાન તપેાનિધિ, પ્રવચન પ્રભાવક પ. પુ. આ દે શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા.
તપ ધમ ના પ્રેમ વધે છે. દાન ધર્મોની ઋચિ પ્રગટે છે. સયમ રસ વધે છે.
પેઢી, આફિસ, ફેકટરી કરતાં ઉપાશ્રય વધુ કલ્યાણકારી લાગે છે.
તુષ્ટ, નાશવંત, ક્ષણિક, દુઃખદાઇ સુખ તરફથી દૃષ્ટિ બદલાઈં શાશ્વત, અજર અમર, અક્ષય, સુખ તરફ્ મન દોડે છે. આવા આત્માઓ ધમ પામ્યા પછી મુક્તિ ન મળે ત્યાં સુધી ગુણ વૈભવને વિસ્તારતા હોય છે. આવે ગુણ વૈભવ જાણવા, માણવા તે પણ એક જીવનના લહાવા છે.
રાધનપુરની આ ઘટના છે. સસારી નામ જયતિભાઇ હતું. તે ભગતના હુલામણા નામથી ઓળખાતા હતા. લાંબા-લાંઞા સ્તવને, સ્તુતિ, સજજાયા તેમના સુખે સાંભળવા તે પણ એક સુવણુ" અવસર જેવુ મનાતું. સંસારીપણામાં જ મા જયતિભાઈ એ વમાન તપની ૧૦૦ આળિએ પૂર્ણ કરી હતી. જયંતિભાઈના માતુશ્રી તેમના પતિની સેવા માટે જ ઘરમાં રહ્યા હતા. કારણ તેઓ આખે અંધ હતા. માતુશ્રીએ ચેાથુ' વ્રત લીધેલું હતું. જયંતિભાઈના માટી બેનનાં લગ્ન પ્રસિદ્ધ લેખક શ્રી પનાલાલ માલીયા સાથે થયા હતા. આ બેને પતિની અને પિતાશ્રીની સેવાનુ બિડુ ઝડપી લીધું. જયતિભાઈએ પણ નક્કી કર્યુ` કે જ્યાં સુધી પિતાશ્રીના સ્વવાસ ન થાય ત્યાં સુધી ઉત્તમ પ્રકારે શ્રાવક જીવન જીવવુ અને પિતાશ્રીની આજીવિકા કરવી,
શ્રી યતિભાઈએ માતા અને તે હું બધુ સ`ભાળી લઈશ? આમ સુખે રજા આપી.
નાની બેનને કહ્યું તમારે સયમ પથે જવુ હાય માતા અને બેનને દીક્ષાના પથે જવા હંસતે