________________
ચંદનબાલા અને મૃગાવતીની ક્ષમા મૂર્તિની જોડી જૈન શાસનમાં પ્રસિધ્ધ છે. તે મૃગાવતી ભગવાન મહાવીરના મામા ચેડા મહારાજાની પુત્રી હતી.
વત્સ દેશના કૌશાંબી નગરમાં સહસ્રાનીક રાજીના પુત્ર શૈતાની રાજાને તે પરણાવી હતી.
એકવાર ગભના પ્રભાવે તેણીને લેાહીની કુ'ડીમાં સ્નાન કરવાને દોડુક ઉત્પન્ન થયા, પરંતુ દયાળુ મૃગાવતી આ દેહદ પૂરવા તે હિંસા છે તેથી કહેતી નથી, પંચેઢી જીવેના ઘાત વિના આટલું લાહી મળે કયાં લેાહીને અને માંસની ઈચ્છા તે પ ંચેઢી જીવાની વધની મહા પાપેચ્છા છે.
પરંતુ મૃગાવતી દુખડી પડવા લાગી તેથી રાજાએ કારણ પૂછ્યું, તેણીએ કહ્યુ : હક પૂર્ણ ન થવાથી દુખડી પડું છું પરંતુ તે દાહઇ હિંસામય છે તેથી હું તેવા હદ પૂરવા ઈચ્છતી નથી.
સાધ્વી સાધ્વી ભૃગાવતીની
શ્રેષ્ઠતા
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.
રાજાના આગ્રહથી દાહદની વાત થઇ. રાજાએ મંત્રીઓની સલાહ દીધો. કસુંબા રગની કુંડ ભરાવી તેમાં સ્નાન કરાવવા મ`ત્રીએની સલાહ થઈ અને તેમ કર્યું".
પરંતુ તે ન્હાઈને બહાર નીકળી છે ત્યાં આકાશમાં ભારડ પક્ષી આવે છે. મૃગાવતીને લાલ જોઈને માંસની લાલચથી આવી. પગથી ઉપાડીને તે પક્ષી રાલ્યુ. ગયુ.. રાજાએ ૨ાજ પુરુષા દોડાવી ઘણી શેાધ કરી પણ મૃગાવતી મળી નહિ ૧૪ વર્ષ આમ નીકળી ગયા. :
એકવાર એક શિકારી સાનાનુ` રત્નજડિત કંકણ લઇ સાનીને ત્યાં વેચવા આવ્યા તેમાં મૃગાવતી રાણીનું નામ વાંચી સેની તે શિકારીને લઈ રાજા પાસે આવ્યા. રાજા પણ કઇંકણમાં મૃગાવતીનું નામ વાંચી કકણ છાતી સરસ' ચાંપે છે અને વિચારે છે કે નકી મૃગાવતીને જંગલી વાઘ આદિ ખાઇ ગયા છે.
તે વખતે શિકારી ધ્રુજી રહ્યો છે તેને થાય છે રાજા મને શું કરશે ? રાજાએ તેને કહ્યું, ભદ્ર ભય ન પામ તને શ્વ તેના સાચો જવાબ દેજે. આ કટકણુ તને કર્યાંથી મળ્યું ? ભયભીત અને ઘતથી તે તુટતા ફુટતા શબ્દેથી ( અનુ. પેજ ૨૭૦ ઉપર)