________________
સુખ વત્રિકાના પચાસ ખેાલની અંદર આવતા માયા શલ્ય, નિયાણુ શય અને મિથ્યાવશલ્પને આપણે નિત્ય બાલીએ છીએ. પ્રાયઃ અથ પણ જાણતાં હોઈશું પણ તેના વિચાર કર્યાં વગર પઢા રે, પેાપટ સીતારામ... બોલે રે પાપટ સીતારામ.' પોપટ સીતારામ બાલી જાય તેમ આપણે માયા શલ્ય, નિયાણુ શલ્ય અને મિથ્યાત્વશય ખોલી જઈએ છીએ. જરા પણ આના ખ'નુ' ચિ‘તન-મનન કરતાં નથી. પળે પળે આ શલ્યમા આળેાટતા આપણે આલેાચના લેતાં નથી લઇએ છે તા પુરેપુરી લેતાં નથી અને જેવા ભાવે કાષ લાગ્યા હાય તેવા ભાવે કહેતાં નથી અથવા ન કહી શકાય તેવા દાષા અન્યના નાય ચઢાવીને આલેાચના લઇએ છીએ કરીએ છીએ. શ્રમણ જીવનમાં આવી માયા પગલે પગલે થાય છે તે શ્રાવક જીવનમાં કરાતી માયાની ગણતરી કઇ રીતે મૂકી શકીએ ?' ને માયા શલ્ય કહેવાય ધમ કરીને સ`સારના સુખ માંગવાના નથી ત્યાં ધમ વેચીને આલેક અને પરલોકના સાંસરિક સુખની ઈચ્છા રાખવી-કરવી' તે નિયાણુ શય કહે વાય શ્રી વિતરાગ દેવ સિવાયના કહેવાતા દેવ-દેવીઓને માનવા-પૂજવા અને તે ઉપર શ્રધ્ધા કરવી”એ મિથ્યાત્વ શલ્ય કહેવાય.
લક્ષ્મણા આર્યોના વિચારનું વિષ અને મુક્તિ
- શ્રી વિરાગ
આ ત્રણેય શહ્ય રહિત જે તપ કરે છે તે ચાક્કસ શિવરમણીને વરે પરં તુ શલ્ય સહિત જે તપ કરે તે લક્ષ્મણા સાવીજીની જેમ વાસ્તવીક ફળ પામતા નથી. વખાન ચાવીશીની પહેલાની એ‘શીમી ચાવીસીમાં એટલે આઠસ કાડાકાડી સાગરોપમ પહેલાં બનેલી આ ઘટના છે.
કાઇ નગરીમાં એક રાજા પેાતાની ધરતીનુ સારી રીતે પાલન સ'ચાલન કરી રહ્યા હતા પૂણ્યગે ભાગ સુખ ભોગવતાં તેને ત્યાં અનેક પુત્રને જ જન્મ થતે હતા. લક્ષ્મી દેવીના આવનાર સ્વરૂપ દિકરીનુ' આવાગમન ન હોવાથી રાજ્ય-રાણી અને દુઃખો હતાં રાજાના હૈયે ભારે દુ:ખ હતુ. દિકરીના બાપ બનવાની ઉત્કૃષ્ટ ભાવનાના જોરે અનેક ધ્રુવ-દેવીએની માનતાં કરી નાના પ્રકારના જોષી ભામટાએ પાસે મ`ત્ર-તત્રાદિની સિધિ કરાવી નિષ્ફળ જતાં સઘળા પ્રયાગાને અંતે પૂછ્યાઢયે સાથ આપ્યા પુત્રી-દિકરી રાજાને ત્યાં અવતરી.
ઘણા કેાડથી મેળવેલી દિકરી ઉપર કેટલું માન હોય.? એ કુટુ`બને તેના ઉપર