________________
૧
૨૪૦
શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ન વિશેષાંક
-
-
-
-
-
? બહુમતિના ચક્કરમાં પડયું છે. આજે હિન્દુસ્તાનના ટુકડે ટુકડા થઈ રહ્યા છે. મહામહેછે પદયાય શ્રી યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે જે બહુમતિ જોઇતી હશે તે 3 નિગોદમાં જવું પડશે.” કદિ સારા માણસની બહુમતિ રહી નથી અને રહેવાની પણ છે નથી. બહુમતિ કરીશું તે સત્ય હાથમાંથી સરકી જશે અને આપણે નગ્ન થઈ જઈશું.
| બધું જ સરખું-સારું તેમ કદિ ન બેલાય. ગોળ-ખળ સરખાં કહેવાય? મહાછે પુરૂએ સત્ય માટે પ્રાણ આપ્યા કેઈપણ નવી વાત બહાર આવે તે શાસ્ત્ર શું કહે છે!
તે જેવું પડે. મધ્યસ્થ પણ તેને જ કહેવાય કે સાચું-ખોટું ન સમજાય ત્યાં સુધી છે કેઈને સારું ન કહે પણ સાચું સમજાયા પછી પ્રાણ જાય પણ સત્ય ન ડે અને છેટું ?
આચરે નહિ. જયાં શાસ્ત્ર મળતું હોય ત્યાં પરંપરા જેવાય નહિ, માટે અમને કે આ ને બધું તેફાન મેહનું છે. મેહે આપણને ભૂલાવ્યા છે. સત્યાસત્યને વિચાર કરવાની પણ મેહ ના પાડે છે. માટે આપણને એવા ગુલામ બનાવ્યા છે કે સાચું છે. ઈ જ શકતા ર નથી. મોહને મારનાર, મેહને મારવાને ઉપાય બતાવનાર ભગવાનના બિંબની અંજન |
શલાકા અને પ્રાણપ્રતિષ્ઠાને પ્રસંગ ચાલી રહ્યો છે. તે મહને હવે ગુલામ બનાવે છે, તેની પકડમાંથી છૂટી જવું છે અને સત્ય સમજવું છે. આ નિર્ણય કરે તે આ ઉત્સવ જે કલ્યાણકારી થાય.
- -
જ
એ
A
( અનું. પાનાં નં. ૨૩૫ નું ચાલુ ) ન આ દુનિયાનું સુખ તે સાચું સુખ જ નથી. મોક્ષનું સુખ તે જ સાચું અને !
વાસ્તવિક સુખ છે. મેક્ષ મેળવ હશે તે ભગવાનની આજ્ઞા મુજબ ભગવાને બતાવે ન ધર્મ જ કરે પડશે. તે ધર્મ કરવા સમકિત મેળવવું પડશે. સમકિત મેળવવા માટે છે છે આ દુનિયાના સુખને ભૂંડું જ માનવું પડશે અને દુખને મઝેનું જ માનવું પડશે. ન દુખથી નહિ ગભરાવવાનું પણ તે સુખથી જ ગભરાવવું પડશે. ઘરમાં જે પૈસે છે ? { તેને ભય લગાડ પડશે. બાકી તમારી તિજોરીમાં કે બેન્કમાં પડેલા પૈસા તમને નર.
કમાં મોકલશે. પૈસાનું અભિમાન નરકે લઈ જાય પસાથી ગભરાય છે કે આનંદમાં છો! પસે તે પરિગ્રહ છે. પરિગ્રહ તે પાપ છે કે પુણ્ય છે? માટે પરિગ્રહ તે મટું પાપ છે. સમકિત પામવા આ બધું સમજવું પડે. તે સમકિત મેળવવા શું કરવું તે હવે પછી–
- -
-
-
o
oooooooooo