________________
ઈંટનું પ્ર કી ણુ ક ધ ર્માં ૫ દે શ
—પૂ. આ. શ્રી વિજય રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૩, અષાઢ વદ-૪ મગળવાર તા. ૧૪-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુ`બઈ–૬ [ શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના ભાશય વિરૂદ્ધ લખાયું હોય તા ત્રિવિધે, [ પ્રવચન ૧૨ સુ’] —અવ૦ ]
ક્ષમાપના
સભ • સટ્ટો વ્યસનમાં ગણાય
ઉ : સટ્ટો વેપાર કહેવાય ? માલ નહિ અને વેપાર કરે તે સટ્ટા કહેવાય ને ? સટ્ટા તે જુગાર છે. સટ્ટોડિયા માટે ભાગે હોય તા આપવાનુ નહિ તે પાઘડી ફેરવવાની તેને આબરૂ જેવું કાંઈ હોય નહિ
એક સારા શ્રાવક હતા, તેને સટ્ટામાં માટી ખાટ આવી. દેવુ' ન ચૂકવી શકયા. એક મોટા શ્રીમ'ત પાસે ગયા, અને અમુક રકમ માગી. તે શ્રીમંત કહે કે, માગે તેનાથી બમણી રકમ આપુ. પણ સટ્ટો ન કરવાના નિયમ કરો તા. નહિ તે મારે પણ ભીખ માગવાનો વખત આવે, એટલ' જ નહિ તમારે ધધા પણ ન કરવા હાય તા ન કરતા, તમારા ઘરના ખર્ચ પણ હું' જ આપીશ પણ સટ્ટો ન કરો તા. તેથી સમજાય છે ને કે-સટ્ટો પણ જુગાર જ છે!
જૈને રાતે ખાય જ નહિ એમ હું કહી શકું? તમે ખધા રાતે ન જ ખાવ તા મરી જાવ ? તે પછી શા માટે રાતે ખાવ છે ? રાતે મઝેથી ખાય છે. ‘હું શતે ખાઉ. છું તે ખોટુ કરુ છુ. મારાથી રાતે ખવાય નહિ, મારા પાપનો ઉદય છે. માટે મારે રાતે ખાવુ પડે છે. આવુ દુઃખ પણ કેટલાને છે ? એક સારા ગ્રન્થનું ભાષાંતર વાંચીને એ આદમી તેના લેખકને મળવા ગયેલું. રાતે નવ વાગે તેમને ત્યાં ગયા તા લેખક મહાકાય જમતા હતા. તે જોઇને પેલે આદમી ચેાંકા અને પાછા ફર્યાં, તે જોઇને લેખકે કહ્યું કે-અહી' આવેા. પાછા કેમ જાવ છે ? તા તે કહે કે—‘તમારુ' લખેલ ભાષાંતર વ/ચીને તમને મળવાનું મન થયું. તેથી અહીં આવ્યા, પણ તમને રાતે ખાતા જોઈને દુઃખ થયુ....? તે તે લેખક કહે કે—રાતે ખાવાથી શું માક્ષ અટકી જાય છે ?’ આવા માણસા છે !
સભ : બીજાને લાભ કરે ને ?
ઉ : આવુ જોયા પછી મહાનુકશાન કરે. લખવાનુ કે ખેલવાનુ હોય પણ ચાચરવાનુ ન હોય તે !
KOR2