________________
.
૨૨૮
શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રમણીરાને વિશેષાંક
T
આ જવાબ સાંભળવાથી પ્રવતિની શ્રી ચંદનબાળાજીને આશ્ચર્ય થયું કારણ 1 કે એ વખતે ત્યાં ત્રિને ગાઢ અંધકાર વ્યાપેલ હતું અને એવા અંધકારમાં ચર્મ છે ચક્ષુથી સપને જોઈ શકાય એ અશકય હતું. આ આશ્ચયે પ્રવતિની શ્રી ચંદનબાળાછમાં જિજ્ઞાસા પ્રગટાવી. આશ્ચર્યથી અને જિજ્ઞાસાથી ગુરૂણીજી ચંદનબાળાએ શિખ્યા મૃગાવતીને પૂછયું કે “આવા ગાઢ અંધકારમાં તે સપને શી રીતિએ જે
કેવલજ્ઞાની સાઠવીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે, “જ્ઞાનથી જોયે. ઝટ પ્રવતિની શ્રી | ચંદનબાળાજી બેઠાં થઈ ગયાં અને પૂછયું કે ક્યાં જ્ઞાનથી ? પ્રતિપાતી જ્ઞાનથી કે
અપ્રતિપાતી જ્ઞાનથી?” સાવજ શ્રી મૃગાવતીજીએ કહ્યું કે, “અપ્રતિપાતી જ્ઞાનથી!” { આમ જયારે ગુરૂજી ચંદનબાળાએ જાણ્યું કે, “બી સુગાવતીજીને તે કેવલજ્ઞાન થયું છે. ઇ છે.” એટલે એમનાં અંતઃકરણમાં એવા પશ્ચાત્તાપની ભાવના પ્રગટી કેમેં અનાભોગથી
કેવલજ્ઞાનીની આશાતના કરી અને એથી એમણે શિષ્યા પણ કેવલજ્ઞાની સાધવી શ્રી છે મૃગાવતીજી સાથે ક્ષમાપના કરવા માંડી. એમાં એ પણ ક્ષમાપનાના ભાવમાં એવા ચઢી છે કે ગયાં કે, ત્યાં ને ત્યાં જ જમણે પણ ક્ષપકશ્રેણિ માંડી અને કેવલજ્ઞાન ઉપાર્યું.
આમ બંનેય પુણ્યાત્માઓ ઉપશમ્યા, આરાધક બન્યા અને આરાધનાના પરમ છે ૧ ફલને પામ્યા. કેવળજ્ઞાનને પણ પરમ ફળ કહેવાય કેમ કે એ આત્માને શાયિક ગુણ
છે. કેવલજ્ઞાન પ્રગટે. એટલે તદભવે આયુષ્યને અંતે મુક્તિ સુનિશ્ચિત. જુઓ, કે સમાજ 4 પના, એ આપણે ત્યાં કેવાં ઉંચી કેટિના ધર્મ તરીકે પ્રરૂપાએલી છે? કમમાં કમ, છે ૧ બારે મહિને સંવત્સરીએ તે સર્વની સાથે સર્વ પ્રકારે ક્ષમાપના કરી જ લેવી જોઈએ. 8 1 સંવત્સરી જાય ને પ્રગટેલે કઈ પ્રત્યેને કષાય ઉપશમ્યા વિના રહી જાય, એવું તે છે કે નહિ જ બનવું જોઈએ.