________________
વર્ષ ૯ અંક ૧૧ તા. ૨૨-૧૦-૯૬ :
: ૨૧૯
સ્વ. સરિદેવના ચાતુર્માસે વિ. સં. ૧૯૮૮-૯૦ અમદાવાદ, વિ. સં. ૧૯૯૧ સાણંદ, વિ. સં. ૧૯૨-૯૩ અમદાવાદ, વિ. સં. ૧૯૯૪થી ૧૯૯૭ સાણંદ, વિ. સં. ૧૯૯૮થી ૨૦૦૪ સુધી અમદાવાદ, વિ. સં. ૨૦૦૫ વિસલપુર, વિ, સં. ૨૦૦૬-૭-૮ અમદાવાદ, વિ.સં. ૨૦૦૯-૧૦-૧૧ સાણંદ, વિ. સં. ૨૦૧૨ થી ૧૬ અમદાવાદ, વિ. સં. ૨૦૧૭ રાજકેટ, વિ. સં. ૨૦૧૮ ખંભાત, વિ સં. ૨૦૧૯ અમદાવાદ, વિ. સં. ૨૦૨૦ શાંતાકૃજ (મુંબઇ), વિ. સં. ૨૦૨૧ મરીન લાઈન (મુંબઈ), વિ. સં. ૨૦૨૨ સંગમનેર, વિ. સં. રસર૩ અમદાવાદ, વિ. સં. ૨૦૨૪ સુરત, વિ. સં. ૨૦૨૫ લાલબાગ ભૂલેશ્વર (મુંબઈ), વિ. સં. ૨૦૨૬ માટુંગા (મુંબઈ), વિ. સં. ૨૦૨૭-૨૮ અમદાવાદ, વિ. સં. ૨૦૨૯ મહેસાણુ. વિ. સં. વિ. સં. ૨૦૦ સંગમનેર, વિ.સં. ૨૦૩૧ વિજાપુર [કર્નાટક], વિ. સં. ૨૦૩ર કેલહાપુર, વિ. સં. ૨૦૩૩ ઇચલકરંજ, વિ. સં. ૨૦૩૪ નિપાણી, વિ. સં. ૨૦૩૫ ભીવંડી (થાણા), વિ સં. ૨૦૩૬ અમદાવાત, વિ. સં. ૨૦૩૭ બેરસદ, વિ. સં. ૨૦૩૮ અમદાવાદ, વિ. સં. ૨૦૩૯ ઉમાનપુરા [અમદાવાદ, વિ. સં. ૨૦૪ પાલીતાણા, વિ. સં. ૨૦૪૧ સતલાસણા. વિ. સં. ૨૦૪ર ગેલ (ઉમદાબાદ], વિ. સં. ૨૦૪૩ જાલેર, વિ. સં. ૨૦૪૪ અમદાવાદ, વિ. સં. ૨૦૪૫ આહાર, વિ. સં. ૨૦૪૬ શિવગંજ, વિ. સં. ૨૦૪૭
પાટણ વિ. સં. ૨૦૪૮ દાંતાઈ, વિ. સં. ૨૦૪૯ અમદાવાદ, વિ.સં. ૨૦૫૦ પાલીતાણા વિ.સં. ૨૦૫૧ તિખી, વિ.સં. ૨૦૫ર અંતિમ ચાતુર્માસ શિવગંજ,
અંતિમ યાત્રામાં મુંબઈ, અમદાવાદ, કેશવા, જાલેર, ગેલ, આહાર, વિશલપુર, સુમેરપુર વિશનગઢ, આદિ નગરથી ખુબ ભકતે આવ્યા હતા બોલીનો રેકોર્ડરૂપ થયેલ છે અત્રે પરવાલ જૈન સંઘ તરફથી પૂજ્ય પાઇશ્રીના સમાધિમય સ્વર્ગવાસ નિમિતે અઢાઈ મહત્સવ થયેલ.
- વરડામાં ગુલાલ ઉડાડવામાં આવેલ. વષીદાન થયેલ આ બધી કુલ ૩૦ બેલિયા થયેલ. જીવદયાની ટીપ પણ થયેલ. આ ગુરૂ નિર્વાણ મહોત્સવે શિવગંજ નગરમાં ન રેકર્ડ સ્થાપિત કરેલ.
::::