________________
ચૌદ સ્વપ્ન ઉપર અનેખું ચિંતન
—પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.
ભગવાનની માતાને આવેલા પ્રથમ સ્વપ્નને પ્રથમ ગુણુ સ્થાનક સાથે સરખામણી પ્રથમ સ્વપ્ને હાથી જુએ છે. હાથી ઉત્તમ પ્રાણી છે કાદવમાં રમે છે. મિથ્યાત્વ ગુણુ સ્થાનકે ચાર દષ્ટિને વિકાસ થાય છે. વિકાસના માર્ગે ચાલે છે માટે ૧લા ગુણુસ્થાનકે ગણાય છે. ગુણુ વગર અખાડાનું ગુણુ સ્થાનક કહેવાય છે. હાથી કાદવમાં રમે છે, પહેલા ગુઠાણે જીવ મિથ્યાત્વમાં હોય છે.
૨ નુ સ્વપ્ન વૃષભ, વૃષભ બધુ ખાતા નથી. કાંઇક રાખે છે. બીજા ગુણ સ્થાનકે સમક્તિના કઈક આસ્વાદ હોય છે.
૩જા સ્વપ્ને સિંહ એ ઉત્તમ તેમજ ક્રૂર પ્રાણી છે. મિશ્રભાવ સિહુમાં હોય છે. મિશ્ર ગુણ સ્થાનકે ધમ ધમ કાઈ ઉપર ભાવ અભાવ જેવું હતુ` નથી.
થા સ્વપ્ને લક્ષ્મી, વ્યવહારમાં એમ કહેવાય છે કે જેની પાસે ધન હોય તેને કાઈ ઠેકાણે વાંધા નથી, તેમ સમકિત હાય તા ગમે તે ગતિમાં સમાધિને વાંધા આવત નથી, સમકિતને લક્ષ્મીની ઉપમા આપી છે ધન તા વેશ્યા પાસે પણ હોય છે. પરંતુ હાય તા સાત ક્ષેત્રોમાં વાવવાનું મન થાય છે.
૫ માં સ્વપ્નમાં ફુલની માળા. એ દેશ વિરતિ ગુણ સ્થાનકનુ પ્રતિક છે. શ્રાવકનુ જીવન સુંગધી હોય છે તેથી ગુણની મહેક ચારે બાજુ ફેલાયેલી હોય છે માળા ચારે બાજુ હોય છે. તેમ શ્રાવક જીવન હોય છે. શ્રાવક સર્વ વિરતિ ધર્મ, દિક્ષા, ચારિત્ર ધના પક્ષપતી હોય છે. સવ વિરતિ જીવન મેળવવા તરફડિયા મારતા હોય છે. બધી આરાધના કરતી વખતે તેનુ લક્ષ ચરિત્રની પ્રાપ્તિ માટે હોય છે.
છઠ્ઠું સ્વપ્ન ચન્દ્રે ચન્દ્રમાને જોઇ સમુદ્ર છલકાય તેમ જિનેશ્વરદેવને જોઇ સવ વિરતિધર છલકાય. ચક્રમામાં કલક છે તેમ સર્વ વિરતિધરમાં પ્રમાદનું થાડુ' કલક હોય છે. ચંદ્રુમાં ગમે તેવા છતાં મહાદેવની જટામાં રહેલા છે. તેમ સાધુને ભગવત કહીને ખેલાય છે આવા સાધુ ક્ષણે ક્ષણે પરમાત્માને પ્રાથના કરતા હાય જેવા છુ.તેવા તારે મને સ્વીકારે જ છૂટકા. પ્રભુ તારી સહાયથી જ ભવસાગર તરાશે.
સાતમુ' સ્વપ્ન સૂર્ય. તે અપ્રમત્ત ગુણ સ્થાનકનુ પ્રતિક છે, સૂર્યોદય થતાં ચાર ચારી કરતાં અટકે છે તેમ અપ્રમત્ત થા આવતા પ્રમાદ ચાર પલાયન થાય છે, જ્યારે આત્મ ચિ'તનમાં જીવ ઊંડા ઉતરી જાય છે, ભાવ વિશેારતા સ્પશી જાય છે. ત્યારે આવી દશા પ્રાપ્ત થાય છે. આત્માની મસ્તી જીવ માણતા હોય છે.