________________
વર્ષ ૮ અ
૧૧ તા. ૨૨-૧૦-૯૬ :
'
: ૨૧૧
પૌષધ –
પૌષધવ્રત એ સાધુજીવનને નમૂનો છે. આ વ્રત નિવૃત્તિરૂપ છે, આ વ્રતમાં ભજનમાંથી નિવૃત્તિ, શરીરસેવામાંથી નિવૃત્તિ, વ્યાપારમાંથી નિવૃત્તિ અને યુનમાંથી નિવૃત્તિ થાય છે. પાંચમ, આઠમ, ચૌદશ અને ૫તિથિઓમાં આ વ્રત લેવું જોઈએ. ઓછામાં ઓછું બાર કલ કનું આ વ્રત હોય છે, એવીસ કલાકનું, બે દિવસનું, આઠ દિવસનું, અને પૂરા ચાતુર્માસનું પણ આ વ્રત લઈ શકાય છે. સાન, ધ્યાન, સ્વાધ્યાય, પ્રભુભકિત, ગુરુસેવા વગેરે આરાધનથી આ વ્રતનું પાલન કરવું જોઇએ, નિંદા વિકથા અને પ્રમાદમાં પડીને આ વતની વિરાધના નહિ કરવી. પરમાત્મપુજન :–
દરેક શ્રાવક શ્રાવિકાએ દરરોજ પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કી જઈએ. શુદ્ધ વસ્ત્ર પહેરીને, પોતાની પૂજન સામગ્રી વડે ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. અભિષેકપૂજા (પ્રક્ષાલ) પણ તમારે જ કરવી જઈ પૂરીની પાસે નહિ કરાવવી જોઈએ.
અભિષેકપૂલ, ચંદન, પુપ વાળા ભૂપપૂજ, પપ્પા , નૈવેદ્યપૂજા અને ફલપૂજા આ આઠ પ્રકારની દ્રવ્યપૂબ છે. દ્રવ્યપૂજા કર્યા પછી એ ત્યવંદન સંવરુપ ભાવપૂજા કરવી જોઈએ. વિધિ સહીત ભાવપૂર્વક પૂજા કરવાથી મન પ્રસન્ન રહેશે, મનમાં વૈરાગ્ય પદા થશો અને ધ મેધીરે આત્મશુતિ થતી .. નાત્ર પૂજા –
| ગીત-ગાનપૂર્વક પરમાત્માની મનાત્ર પૂજા કરવી જોઇએ. રેજ ન કરી શકે તે કઈવાર કરવી જોઈએ. પૂજારીને પૈસા આપીને નાક ભરીને રાત્રપૂજા નથી થઈ શકતી, તમારે જાતે જ સ્નાત્રપૂજા કરવી જોઈએ. વિલેપનપૂજા –
પરમાત્માની મૂર્તિ પર ઉતમ દ્રવ્યનું વિલેપન કરવું જોઈએ. દ્રવ્યપૂજામાં જ્યારે તમે ચંદનપૂજા કરે ત્યારે વિલેપન કરવું જોઈએ. પરંતુ અશુદ્ધ દ્રવ્યમાંથી વિલેપન ન થાય એ ધ્યાન રાખવું. જેમાં આ કહાલ હોય એવા અત્તમું વિલેપન નહિ કરવું. અશુદ્ધ વરખ પણ ભગવાનને નહિ લગાડવી જોઈએ. આજકાલ ચાંદીના વરખમાં ભેળસેળ થવા માંડી છે. વરખ બનાવવાવાળી, મોટે ભાગે મુસલમાન કારીગરે હોય છે. તેઓ બળદના મુલાયમ ચામડામાં વરખ કુટે છે અને કુટતાં કુટતાં પોતાનું થૂક પણે લગાડે છે. ચાંદીની સાથે હવે બીજી અશુદ્ધ ધાતુની ભેળસેળ પણ થવા લાગી છે. આવા વરખ લગાડવાથી મૂતિને પણ નુકશાન થાય છે,