________________
*
-
-
-
શીયળ વિષે સુબેધ.
(મામેરૂ મોંઘા મુલનું –એ રાગ,) શુણે સમજુ સકળ નરનારીઓ, મેટે શીયળતણે મહિમાય, શીયળ પાળે સનેહથી. જે કઈ શીયળ સારી રીતે સાચવે, સરવે સફલ મનોરથ થાય શીયળ પાળે સ્નેહથી. ૧ સોના રૂપાની શે ભા ન સમજીએ, શેભા સરસ શીયળ શણગાર, શીયળ પાળે સનેહથી. ૨ જેવાં નકટીને ભૂષણ નાંખીઆ, એવાં શીયળ વિના નરનાર. શીયળ પાળે નેહથી. માટે શીયળ સરવ રીતે સાચવે, તજો કામી હરામીને સંગ, શીયળ પાળો નેહથી. તજી લાજ બે અદબી ન બોલીએ. નવ ડેલીએ મદ છક માહ્ય શીયળ પાળે સ્નેહથી. નીચી નજરે સરળ ચિતે ચાલીએ, હાંસી મશ્કરી કરીએ ન કાંય. શીયળ પાળે નેહથી. ફાટી આંખે ફરે જે કઈ ફાતડા, તેનું ડાટીએ માટીમાં મુખ. શીયળ પાળે સ્નેહથી. ૭ તજવી તજવી સેબત નીચે તેહની, જેણે લજવી જનેતાની કુખ શીયળ પાળે નેહથી. ૮ ભણવું ગણવું તે તેનું ધન્ય છે, જેણે કુળને લગાડ ન ડાઘ, શીયળ પાળે સ્નેહથી. ૯ ભણી ગણીને શીયળ ન સાચવે,
એના ભણતરમાં ઊઠી આગ. શીયળ પાળે સનેહથી. ૧૦ હિંયા ફુટા બાલે બેલ હાંસીએ, દેખી ફાંસીને નાશીએ તુર, શીયળ પાણે નેહથી ૧૧ શિક્ષા સુંદર દલપતરામની, જાણી કામી શી જરૂર શીયળ પાળે નહી૧૨