________________
શ્રી સુપાર્શ્વનાથજિનેન્દ્રાય નમઃ
હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમઃ પ્રાચીન મોડપુર તીર્થ મંડપમાં મૂલનાયક શ્રી શત્રુંજ્યાવતાર કેશરીયાજી આદીશ્વરજીની ૯૯ ઈંચના પ્રતિમાના ગભારાના શિલાસ્થાપન તથા ઉપાશ્રય ધર્મશાળાના ખાતમુહૂર્ત પ્રસંગે
શ્રી સંઘ આમંત્રણ પત્રિકા સુજ્ઞ ધર્મબંધુ
શુભ સ્થળ - મોડપુર તીર્થ પ્રણામ સાથ જણાવવાનું જે પ્રાચીન મોડપુર તીર્થના વિકાસ માટે મૂળ દેરાસર પાછળ રંગમંડપમાં ૯૯ ઈચના મૂળનાયક શ્રી શત્રુંજ્યાવતાર કેશરીયાજી આદીશ્વરજી દાદાના ગભારાના ખનન તથા શિલા સ્થાપન તથા ઉપાશ્રય તથા ધર્મશાળા નો જીર્ણોધ્ધાર કરતાં તેના ખાતમુહૂર્ત આદિ મહોત્સવ હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃગુસૂરિશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ.આ.શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. મુ. શ્રી યોગીન્દ્રવિજયજી મ. પૂ. મુ. શ્રી દિવ્યાનંદવિજયજી મ. પૂ. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી મ. પૂ. મુ. શ્રી અવિચલેન્દ્રવિજયજી મ. તથા પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાથીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી નિત્યોદયાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી લલિતચંદ્રાશ્રીજી મ. ની નિશ્રામાં ઉજવાશે.
- દેરાસર ખનન મહર્ત સં. ૨૦૫૩ કારતક સુદ ૧૦ બુધવાર તા. ૨૦-૧૧-૯૬ સવારે ૧૦-૫૫ કલાકે
તેની બોલી કારતક સુદ ૫ ના વ્યાખ્યાનમાં ૪૫ દિગ્વિજય પ્લોટમાં બોલાશે. * દેરાસર શિલા સ્થાપન તથા ઉપાશ્રય ધર્મશાળા ખાતમુહર્ત કે
સં. ૨૦૫૩ કારતક વદ ૬ રવિવાર તા. ૧-૧૨-૯૬ સવારે વિજય મુહૂર્ત ૧૨-૩૦ વાગ્યે * નવ શિલાઓ તથા ઉપાશ્રય ધર્મશાળાના ખાત મુહૂર્તની બોલી કારતક સુદ ૧૪ ના સવારે વ્યાખ્યાનમાં ૪૫ દિગ્વિજય પ્લોટ માં બોલાશે. શિલા સ્થાપન વિધિમાં ભાઈ શ્રી નંવિનચંદ્ર બાબુલાલ પધારશે. બોલી પ્રસંગે હાજર રહેવા તથા મોડપુરમાં શિલા સ્થાપન પ્રસંગે પધારવા સૌને ભાવભર્યું આમંત્રણ છે. C/o. શ્રી વિમલનાથશ્રી દેરાસરજી ૪૫, દિગ્વિજય પ્લોટ,
- લિ. જામનગર
મોડપુર તીર્થ વિકાસ કમીટી ૧. શાહ કાનજી હીરજી
૭. ગુટકા રતિલાલ દોશી ૨. પારેખ ચંપકલાલ નેમચંદ
૮. હસમુખ બી. શાહ ૩. ધનાણી શાંતિલાલ ઝીણાભાઈ
કાંતિલાલ વ્રજપાલ શાહ ૪. શાહ વેલજી કચરા
૧૦. દોટિયા મોહનલાલ લાલજી ૫. હરિયા મોતીચંદ ભારમલ
૧૧. શાહ મનસુખલાલ નેમચંદ ૬. ગડા પ્રેમચંદ હેમરાજ મોડપુર રેલવે સ્ટેશન છે તથા મોટર રસ્તે ખટીયા પાસેથી હાઈવેથી રોડ જાય છે.
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૯૯