________________
છે. પ્રવચનામૃત સંચય કે
–શ્રી પ્રજ્ઞાંગ පපපපපපපපපපපාපපපපපපපපුජ
આપણે જીવન સુધારવું છે? સાધુ હોય અને સાધુપણું જીવતે ન હોય, તે રીતે શ્રાવક કે સમકિતી શ્રાવકપણું કે સમકિત જીવતે ન હોય તે ચઢે એ જ કયાં હતું કે પડવાને હતે !
સાધુ શ્રાવક અને સમકિતી આત્મા કમ સામે સંગ્રામ જ ખેલી રહ્યા છે. આ સંસારમાં સાધુપણું, શ્રાવકપણું કે સમકિત પાળવું તે બરચાના ખેલ નથ. બધા જ કમ તેના વૈરી છે. અચરમાવત્તકાળમાં આ બધું ન પામવા દીધું તે હરામર કમ જ હતું (આ ગુણરૂપ ગુણેની વાત છે, ગુણાભાસ રૂપની નહિ) આપણે તે ગુણે પામીએ તે તેને (કર્મને) પાલવે જ નહિ. કદાર પામે છે તે હરામખોર કમ ખણખોતર કર્યા જ કરે. બધી તેની ખણખેતરને નિષ્ફલ કરે તે જ પમાય. પવનના ઝપાટા માં ચાલવું પડે તે કેવી રીતે ચાલે ? જ્યારે અહીં તે કમરના ઝપાટા સદા ચાલુ છે! સર્વવિરતિદેશવિરતિ અને સમકિત પામેલા આત્માઓએ તે ઝપાટા અનુભવેલા છે. માટે જ જ્ઞાનિએ ઠામ ઠામ કહે છે કે, પ્રમાદ નહિ કરતા.
આ સંસાર જ જોખમ છે. તમારા કુટુંબી પણ જોખમ. સંસાર રસિક કુટુંબી ધમ કરવા પણ ન દે. કરેલા ધમને ભગવે તમારી સાથે એવી રીતે છે કે ગ્રહણ કરેલા વ્રત-પચ્ચકખાણ પણ મૂકા-ભંગાવે આ સંસાર તેને ધરી છે. સ સાર વેરી ન લાગે તે સમજી લેવું કે હજી અમારામાં સર્વવિરતિ નથી આવી અને તમારામાં દેશવિરતિ કે સમ્યક્ત્વ પણ નથી. આવ્યું.
ધમી છોકરે બાપ હાથ ફેરવે તે સાવધ હાય, બાપાજીની ભકિત તેના જેવી કેઈ ન કરે. બાપાજીના મીઠા વચનથી તે કદિ ન લેભાય. આવી માતા-પિતાની ભકિત પણ ચરમાવત્ત માં જ આવે છે. સ્વાર્થ માટે માતા-પિતાદિની સેવા ન કરે પણ મારા માતાપિતા છે માટે સેવા-ભકિત કરે. તે ગાળ દે તે ય સાંભળી છે. પણ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વાત કરે તે કદિ ન માને.
સાધુ થનાર જીવ માતા-પિતાકિ છેડે તે શું કામ? સંસારમાં લહેર કરવા માતા-પિતાદિને છેડવા તે પાપ ! સંસરથી બચવા માતા-પિતાદિને છોડવા તે ધમ. સાધુપણું શા માટે છે? કોઈ ઉપાધિ નથી માટે ? નિરાંત છે માટે? કાંઈ કામકાજ છે નહિ માટે ? નવરાશ છે, નિરાંતથી ખવાય-પીવય માટે? સમ 9 લે કે, સાધુપણું તેવું નથી. તમે જે ઉદ્યમ કરો છે તેના કરતાં સાધુ પણું પાળવા હા ઉદ્યમ કરવાનું છે. જે ઉદ્યમ ન કરે, મનને જોરદાર ન કરે, કાયાની જ પરવા કર્મો કરે તે સાધુપણું પાળી શકે જ નહિ. મન-વચન-કાયાને હુકમ કરવાનો કે, ભગવાન ની આજ્ઞા મુજબ જે કરું તે કરવા દેવું પડશે-કરવું પડશે. (અનુ. ટાઈટલ ક ઉપર)