________________
જામનગર હવિજય પ્લેટ મળે થી ઉપધાન તપની મહાન આરાધના માટે
૬ ભાવભર્યું આમંત્રણ છે ધર્મબંધુ, પ્રણામ સાથ જણાવતા આનંદ થાય છે કે જામનગરમાં પ. પૂ. હાલાર કેશોદ્ધારક પમિ ઉપકારી ગુરૂદેવ આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી બ્રમહારાધના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં ઉપધાન તપની મહાન તપસ્યા કરવાનું નક્કી થયું છે.
ઉપધાન પ્રવેશ મુહુર્ત, પહેલું મુહુર્ત ૨૦૫ર આ સુદ ૧૨ બુધવાર તા. ર૩-૧૦-૯૬ બીજું મુહુર્ત : ૨૦૫ર આસો સુદ ૧૪ શુક્રવાર તા. ૨૫-૧૦-૯૬
ઉપધાનમાં જોડાવાની ભાવનાવાળાએ પિતાનું નામ, પુરૂં સરનામું, ઉંમર તથા ઉપધાન કર્યું છે તે લખી મોકલવું જેથી નકી કરીને પ્રવેશ પત્ર મોકલી શકાય. - લી. નિમંત્રક : શાહ જેઠલાલ ધરમશી નાગડા પરિવાર હા. કાનજી જેઠાભાઈ
(વાવબેરાજાવાળા) ૬, ઓશવાળ કેલેની, જામનગર, ફોન ૫૫૬૦૨૫–૭૯૨૦૭ શાહ હીરાભાઈ હધાભાઈ પરિવાર હા. જીવરાજભાઈ તથા કાનજીભાઈ (નવાગામ
વાલા) પ્રેમચંદ કેલેની, જામનગર-૫. ફેન : [૨] ૭૮૭૯૬. (ઓ.) ૫૫૪૮૧૭ c/o. શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર. ફેન ૫૫૨૩૨૪
જ નામ લખાવવાના સ્થળો
વિમલનાથ જૈન દેરાસરજી- ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર. (૨) શ્રી, ચંદ્રપ્રભાસ્વામી જૈન દેરાસરજી- ૨, ઓશવાળ કેલોની જામનગર. [૩] શ્રી નમિનાથ જૈન દેરાસરજી- ૨. કામદાર કેલોની, જામનગર. (૪) શાહ ઝવેરચંદ જેઠાભાઈ– ગોપાલનગર ૧લે માળે, ચિંતામણિ દેરાસર સામે, ભીવંડી. ફેન ૩૧૨૧૦. (૫) શાહ પ્રેમચંદ કચરા ગુઢકા- જવાહરનગર રોડ નં. ૧૩, ૧૮૮ દિનેશકુંજ મુ. ગોરેગાંવ, મુંબઈ–૬૪ ફેન ૮૭૨૪૬૮૬-૮૭૨૫૬૭૯ ઉત્તમચંદ પ્રેમચંદ ગુઢકા ૮૭૪૨૬૯ (૬) શાહ મુળજી ડાયાભાઈ ગોસરાણી – આશીષ, વરલી, મુંબઈ-૨૫ ફેન ૪૩૫૨૯૭ (૭) શાહ હરખચંદ ગોવીંદજી મારુ- મહાવીર વિહાર, પાંચમે માળે, પ્લેટ નં. ૩૦-૩૧, બ્લેક નં. ૧૫, ગડીયાનગર, ઘાટકોપર પૂર્વ, મુંબઈ-૭૭ ફેન રે. ૫૧૬૨૨૨૩ (૮) મગનલાલ જીવરાજ
મે ટી– તિરૂપતિ એપાર્ટમેન્ટ, બીજે માળે, આગ્રા રેડ, ભીવંડી. (૯) શાહ મેઘજી વિરજી દેઢીયા- નાઈરોબી. (૧૦) શ્રી મુનિ સુવ્રતસ્વામી જૈન દેરાસર- વીશા ઓશવાળ જ્ઞાતિ, નાઈરોબી. (૧૧) રતિલાલ દેવચંદ ગુઢકા- ૧૧૭ સડબરી એવ-યુ, નેથે વેબલ સીડલ સેકસ HAO 3AW લંડન. (૧૨) શાહ વેલજી પ્રેમચંદ લાકડાવાળા- બાસા વાલી] ફેન ક૭૩૪૫૩.