________________
પ્રભાવક ચરિત્રના પ્રભાવક અંશે
-૫ શ્રી રાજેશકુમાર શાંતિલાલ શાહ - નઝર આ જ જાણકઈ-કઈ (ઈ
(૭) બ્રહ્મણને જે જૈન સાધુએ પ્રણામ નહિ કરે તેમના પ્રાણને નાશ કરવામાં આવશે.” આવી આજ્ઞા કરનારા મિયાદષ્ટિ દાહડ રાજાની જ સભામાં કરેણની સેટીએ ફેરવવા માત્રથી બ્રાહ્મણના માથા ઘડથી છૂટા પાડી દઈને દાહડને ફફડતા કરી મૂકવા દ્વારા તેની દુષ્ટ આજ્ઞાને રફે દફે કરાવી દઈને જેમણે કરેણની સેટી ઘુમાવીને દરેક બ્રાહ્મણને સજીવૃન બનાવ્યા અને જૈનધર્મ તરફ વળ્યા એવા આચાર્યદેવ શ્રી મહેન્દ્રસૂરી મહારાજને મારા કેટિશ: વંદન,
(૮) સાધુ ભગવંતને દાન આપવાના કાણે પિતાના પતિએ જેને મોઢા ઉપર તમાચા ફટકારી દીધા અને નિર્દય માર ખાધા પછી કુટુંબીજને દ્વારા પતિના પાશવી પંજમાંથી મુક્ત કરાયેલી જે પિતાના બન્ને પુત્રોને લઈને પતિના ઘરને છોડીને જૈનધર્મનું શરાણુ સ્વીકારી ગિરનારના શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરીને ભૂખ્યા બાળકોને આંબાની કેરીઓ ખવડાવીને જેણે તે પર્વત ઉપરથી જ બને બાળક સાથે શ્રી નેમિનાથ ભગવાનના સ્મરણ પૂર્વક પડતું મૂકીને દેહત્યાગ કર્યો અને મૃત્યુ પામીને જે તે જ તીર્થના શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયક દેવી બની, તથા પશ્ચાતાપથી પત્નીના પગલે પગલે ચાલીને જેના પતિએ પણ એ જ ગિરનારના પર્વત ઉપરથી ઝંપાપાત કરી દેહ તજ : અને સિંહ રૂપ અંતર થઈને તે પતિ જેમનું વાહન બને તે અંબાદેવીની સ્તુતિ કરવા માત્રથી ખુશ થયેલી અંબાદેવીએ જેમને વરદાન માંગવાનું કહ્યું છતાં જેમણે નિસ્પૃહતાથી વરાન ન માંગ્યું ત્યારે વધુ તુષ્ટ થયેલી અંબાદેવીએ જેમના હાથમાં તેઓએ ના પાડવા છતાં ૧ અદ્રશ્ય રહી શકાય, ૨ ગગનમાં વિચારી શકાય, ૩ રૂપાન્તર કરી શકાય, ૪ કવિતા બનાવી શકવાની લબ્ધિ મળે, પ વિષને હરનારી, ૬ બંધનમાં રહેલાને મુક્ત કરાવનારી, ૭ સ્વેચ્છા મુજબ શરીરથી લાંબા-ટૂંકા (ભારે-હલકા) થઈ શકાય તેવી અને, ૮ ચિંતાવેલા કાર્યને પૂર્ણ કરનારી આવી આઠ-આઠ ગુટિકાઓ જેમના હાથમાં મૂકી દીધી તે પૂ. ગુટિકા સિદધ મહાપુરૂષ પૂ. વિજ્યસિંહસૂરી. મહારાજાનું ચરિત્ર હું શી રીતે વર્ણવી શકું?
(૯) જે દેશ તરફ વિચારવાની પૂજય ગુરુદેવની ના હોવા છતાં બે સાધ્વીજી તે તરફ જવાના કારણે કેઈ તાંત્રિકે એક યુવાન સાવીને માથે ભભૂતિ નાંખી પિતાની પાછળ ખેંચી જઈ તેમના શીયળ સામે ખતરો ઉભા કર્યાના સમાચાર મળતાં જ જેમણે વાસનું પુનળું બનાવીને શ્રાવકે દ્વારા તે પૂતળાના એક એક અંગને છેદવતાં તાંત્રિકના