________________
૧૩૦ : .
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શાસનમાં જે સુખી આત્મા થઈ ગયા તે તમારા જેવા કામગરા નહિ! સુખી માણસ તેનું નામ જે અનેક ને સુખી બનાવે. તમારે તે સુખી પણ કહેવરાવવું છે, “ગઢા મજુરી કરવી છે અને અમારી પાસે ધર્મને તે ટાઈમ નથી. તેમ કહેવું છે. આવાને શ્રીમતિ કેણ કહે ? "
‘૦ જેમ જેમ લાભ વધે છે તેમ તેમ તમારે લાભ વધે છે અને એ વધે છે કે મારે પૈસા કઈ જાણી ન બય તેની ચિંતા રાખે છે. તેવા અસલમાં સુખી નથી પણ મહા દાખી છે.
' '૦ સાધુપણામાં અતરનું સુખ છે. અદ્દભુત કેરિનું અંબરનું આમાનું સુખ જમે પછી બહારનાં દુઃખ, દુઃખ નથી લાગતા. આપણે પણ જે શ્રી અરિહંત પરમાત્મા કે . શ્રી સિંધ પરમાત્મા થવું હશે ને આપણે આપણી જાતને બદલવી પડશે. આપણને આપણી જાત માટે શું ખ્યાલ છે ? આપણે એટણે કેણ ?
શ્રી જૈન શાસનને સમજેલા જીવને પિતાની જાત જેવી હોય તેવી એળખાઈ જય છે. પછી તે પોતાની જાતને શ્રી જૈન શાસનથી ઓતપ્રત કરવા માંડે છે. સાધુ કે શ્રાવક થવું હશે તે તે માફક જીવવું પડશે. અમારે મન સાધુપણું, તમારે મન શ્રાવકપણું કે સમકિત કિંમતી બનાવવું પડશે. તેની આગળ ત્રણુલોકનું સામ્રાજ્ય તુચ્છ લાગવું જોઇએ સમક્તિી, દેશવિરતિધર કે સર્વ વિરતિધરને દુનિયાની જે ચીજ મલી હોય તે ચીજનું ઘમંડ હેય ખરૂં? અમારે મન સર્વ વિરતિની કિંમત ઊંચ કેસિની, તમારે મન દેશવિરતિ અને. સમકિતની કિંમત વધારે કે બીજી કઇ ચીજની કિંમત વધારે ?
પ્ર- વ્યવહારમાં હોય તે.
ઉ.- આ વ્યવહાર જ તમને મારે. ઔચિત્ય કરવાનું તે કઇ ખરાબ ન કહે માટે પણ મેહથી લેપાઇને નહિ, કિંમત તો જે ઊંચી ચીજ સર્વ વિરતિ દેશ વિરતિ કે સમકિત મલ્યા તેની જ આ સિવાયની બીજી જગતની ચીજોની કિંમત તેને મન ગણ જ, ગૌણુ એટલે ધમને બાધક કરે તે યવહાર તેને પસંદ જ ન હોય. તમારી તે એવી છાપ જોઈએ કે ગમે તેવા મેટા ચમરબંધી પાસે જાય તો તે સમજે કે આની સાથે વ્યવહાર રાખવો હશે તે તેના ધમની આડે કશું નહિ બોલાય. બેલાઈ ગયું તે તેના દશન.. દુલભ થશે આમંત્રણથી પણ નહિ આવે. , . અમારે સર્વવિરતિ સાચવવી તે તેની આગળ બીજી કોઈ ચીજ કિંમતી નહિ, તેમ તમારે દેશ વિરતિ કે સમ્યકત્વ સાચવવું તે તેને બાધક કઈ જ ચીજ કરાય નહિ.