SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હાલારદેશાધ્યાપક. યુ.આશ્રી વિસ્મૃતીજી મહારાજની પ્રેરણા મુજબ શા અનેં ચિધ્યાત / તથા થારનું swi પાન કથાની • અઠવાજ્ઞિક . માારા વિશા ય, શિવાય ય મનાય થ વર્ષ' : ૯] ૨૦૫૨ ભાદ્રપદ વદ-૫ મગળવાર તા. ૧-૧૦-૯૬ [અ'ક = ૭+c પ્રકી ક ધર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રામચ`દ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઃ વિદ-૪ મ’ગળવાર તા. ૧૪-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૬ (શ્રી જનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ... હાય તા ત્રિવિધે, ક્ષમાપના (પ્રવચન ૧૨ મુ) -વ તમને લેણુ' ન આવે તા ખાવાનુ' ન ભાવે. પણ દેણુ' ન અપાય તે ખાવાનુ ન ભાવે તેએ અનુભવ છે? આવા સમકિત્તી, હાય ખરા ? સમકતીને દુનિયાનું સુખ ભાગવવુ પડે તે દેવુ ચૂકવાય માટે ભોગવે છે. માટે જ સમકતી સાધુપણાંના અથી હાય છે. જેને સાધુપણું ન જોઇએ તે શ્રાવક પણ નહિ, સમકિતી પણ નહિ અને પહેલે શુઠાગે પણ નહિ. 3 -તંત્રીઓ (મુંબઈ) પ્રેમચંદ મેઘજી ગુઢકા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા સુરેશચંદ્ર કીરણંદ જેઠ (વzar) પાનાચંદ પદમશી ગુઢક ( થાળ ઢ) · ભાગ માર્ગાનુસારી જીવ પડેલે ગુણઠાણે હોય છે તે કેવી રીતે જીવે છે. તે ખબર છે ? તે પેાતાની મૂડીના અડધા ભાગ । ત્રીજો ભાગ ધર્મ ખાતે જ મુકી ૐ છે. જે ખાકી રહ્યો તેના પાછા ત્રણ ભાગ કરે. એક ભાગ વેપારમાં રશકે, એક ભાગ આજીવિકા માટે રાખે અને એક ભાગ જમીનમાં દાટે. કાઈ દા'ડા તે પારકે પૈસે વેપાર ન કાંટ, વેપારમાં આસમાની સુલતાની થઈ જાય । જમીનમાં દાટા હાય તેમાંથી ચૂકવી દે, માટેભાગે તેને દેવાળુ" કાઢવાના વખત ન આવે. અનીતિથી પૈસા મેળવવા તેના કરતાં ઝેર ખાઇને મરી જવુ. સારૂ આવી તેની માન્યતા હૈાય છે. આજે આવા માર્ગાનુસારી જીવ પણ મેટેભાગે ન મળે. તે માર્ગાનુસારપણું નથી પળાતુ તેનુ દુ:ખ પણ મેટાભાગના હૈયામાં દેખાતુ' નથી. આજના નીતિ
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy