________________
શાસન સમાચાર
પ્રભાવક યુગપુરૂષ પૂજ્યપાદ સૂરિરામને પાંચમી પુણ્યતિથીએ ભાવાજ'લી સાથે કોટી કોટી વંદના...
-
[ સકલન : પ્રકાશ ગાંધી (સુલસા ટ્રાવેલ્સ, વડાદરા ) ]
જૈન શાસનનાં યાતિ ધર, સધકૌશલ્યાધાર, જિનાજ્ઞાવિહિત સિધ્ધાંત સક્ષક, શુધ્ધમાક્ષમાગ પ્રરૂપક, સમકિતદાવ દીક્ષાયુગપ્રવર્ત`કે વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મ. ની પાંચમી પુણ્યતિથીએ સારાયે વડદરા શહેરમાં શ્રી સધાએ-ભકતવગે ભાવભીની શ્રધ્ધાંજલી આપણુાથે અત્રે ભવ્ય-પ્રભુભકિત ગુરૂભકિત આયાજન આદર્યા હતાં. ગુરુ ગુણાનુવાદ, સમુહસ્નાત્ર, સમુહ સામાયિક, સમૂહ આય.બિલ,પ્રભુની પંચકલ્યાણક પૂજા અને રાત્રે અલૌકિક ભકિત ભાવનાના મ`ગલ કાર્યક્રમ થયેલ. દરેક મ`ગલ ભિકત પ્રસ ગે નવાંગી ગુરુપૂજન, સ`ઘપૂજન, પ્રભાવનાદિ થયેલ.
શ્રી તપાગચ્છ રત્નત્રયી આરાધક સંઘ, ઘડીયાળી પેાળ શ્રી સુભાનપુરા જૈન સઘ તથા શ્રી તપાગચ્છ જૈન હરણી સધા આદીએ પૂજ્યશ્રીનાં આમ શ્રયાથે લાભ લીધેલ. આ પાવનપુણ્ય કાર્યક્રમની ભૂરી ભૂરી અનુમોદના શ્રી સદ્યા કરે છે.
આ પ્રસંગે શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુ જિનાલયે લાખાની ઝવેશતની માંગી, પીપળા શેરી આંગણે હતી ત્યાં રાત્રે શ્રી આદિનાથ જિનભકિત મડળે જુના શાસ્ત્રીય સંગીતની સુરાવલીમાં જીવવાહી રઘવને ગાઇ ભકતવશ ને પ્રભુભકિતમાં લયલીન બનાવ્યા હતા. શ્રી તપાગચ્છ પીપળા શરી સ`ઘે વડાદરા શહેરના ૩૬ તમામ શ્રી જિનાલયામાં પ્રભુ આંગી પૂ.શ્રીના આ પા પર્યાયની અનુમેદ્રનાથે રાખેલ.
આજે જૈન જગતમાં બેટા ન મળે તેવા મહાન તપસ્વી સ્મામાંના એક પૂજ્ય મુનિશ્રી વિનયધરવિજયજી મ. સા. ની નિશ્રામાં ગુણાનુવાદ શ્રી સુભાનપુરા જૈન સથે રાખેલુ. હસ્તગિરી ઉધ્ધારક પૂજ્યશ્રીનાં પ્રચ‘ડ પ્રભાવી શાસન કાર્યો અને શુધ્ધ સયમ યાત્રાની પૂજ્યપાદ જૈનાચાર્ય સૂરિસમ્રાટ સૂરિરામની પૂ. ગુરૂદેવની સાહેબજીની જીવન ઝરમર હૃદયદ્રાવક અંતરવાહી શબ્દોથી તપસ્વી મુનિશ્રીએ કરી કહ્યું હતું':
મનના મનાબળને અને તનને તત્કાળ શ્રી જિનશાસન માટે અડગ–અચલ જિનાજ્ઞામધ બનવા ન્યાચ્છાવર કરા... સદેશો આપ્યા હતા—ખા પરમ, તારક ગુરૂદેવ શ્રી અહિ ત પ્રભુના શ્રી જિનશાસન સાથે થતાં સુધારકવાદનાં સદાચાર ઘાતક અડપલાં કાઈ કાળે ન ચલાવવા દરેક આરાધક પૂજ્યપાદશ્રીનાં ચી'ધેલા માગે તૈયાર રહેશો... ઉત્સાહી બનશો....શાસનનું રક્ષણ, પ્રભાવના કરશો. આમ માનવ જીવનને સાક બનાવી માક્ષ નજીક બનાવી વહેલામાં વહેલા સૌ માક્ષગામી બનાએક અભ્યના આશીવાદ. પૂ.શ્રીને સૌએ કોટીશ: વન્દના કરી હતી.