SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ MAXXXXES એ ક્ષમાપના નીરથી નિલ બનીએ —પૂ સા શ્રી અન`તગુણાશ્રીજી મ. •• *****9.* * ** *** શ્રી જૈનશાસન ઉપમ પ્રધાન છે, ઉપશમ પામવા માટે જ સઘળી સાધના અને આરાધના કરવાની છે. જ્યાં સુધી સાચા ભાવે ઉપશમની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્મિક લાભ થવા કે ખાત્મિક વિકાસ થવા શય નથી. માટે જ ક્ષમાપનાનું ઘણું જ મહત્ત્વ ગાવામાં આવ્યું છે. ક્ષમાપના પવને જ પર્વાધિરાજ તરીકે માળખાય છે. સર્વ જીવાની સાથે સાચા ભાવે ક્ષમાપના કરવી તે જ આ પર્વના પ્રાણ છે. ક્ષમા પનાના અભાવે જ આપણા આત્મા ચાર્યોશીના ચકકરમાં અટવાયા કરે છે, તેના ભ્રમણને રોકવા ક્ષમાપના ખૂબ જ જરૂરી છે. શત્રુનૈ, અપમાન કરનાર દ્વેષીને, પેાતાના જીવનને કચડી નાખનાર અવ ગુણીને પણ જે હું યાથી ક્ષમા આપે છે તે જ સાચા વીર છે. તેવા વીર જ મહાવીર બનીને પરમગતિને પામે છે. આવા અદ્ભુત ક્ષમાગુણ છે. તેને 'તરથી આવકાર આપવા તે સઘળા ય આત્મિહિતેષીઓ માટે જરૂરી છે. આત્મગુણ છેાડના વિકાસ માટે ક્ષમારૂપી જલનુ' સી`ચન જોઇએ સઘળા ચ ગુણ્ણા ક્ષમા વિના Àાભતા નથી. તે બુદ્ધિ જ્યારે સૂક્ષ્મ અને ત્યારે મેઘા' કહેવાય છે અને મેઘા જ્યારે પારગામી સીમાને ઓળંગે ત્યારે તે પ્રજ્ઞા' કહેવાય છે અને આ પ્રજ્ઞા જ સાચા અર્થમાં ક્ષમાની જનની છે. કારણુ વસ્તુતત્ત્વને અવલેાકવાની ઓળખવાની શકિત પ્રજ્ઞામાં છે. પ્રજ્ઞાશીલ માટે જ પવ'ની આરાધના છે.. કારણ આ પ્રજ્ઞા પાતે જ પરૂ છે અર્થાત જ્ઞાન ભાષિત અને માચરણમાં મુકનાર છે. અને પવ તે પ્રજ્ઞાને નિમ્હલ અણુમાલ અમેલ સાધન છે. મ અને પવ કાર્ય-કારણુ ભાવરૂપ છે. આ પવ જ પ્રજ્ઞાને નિમૉલ કરી સાચી આરાધના કરનાર છે. કરવાનું પ્રજ્ઞા માટે જ મહાપ્રજ્ઞાશાળી ઉપકારી પરમ'આએ મિચ્છામિ દુકકડમ 'ને પરમાથ બતાવતાં કહ્યું કે-મિ' એટલે વિનયપૂર્વક નમ્રભાવે મૃદુતા બતાવી, છ ' એટલે ઢાષા-પાપ ક્રિયાઓનું છાદનત્યાગ કરી, ‘મિ’ચારિત્રની મર્યાદામાં રહી, ‘દુ’-દુષ્કૃત કરનાર પાપવિશિષ્ટ મારા આત્માની નિંદા છે. કરી, ક’–મં જે પાપ કર્યુ” છે. તેને સરલતા પૂર્વક એકરાર કરી, ‘ડમ્'—તે પાપને પશ્ચાત્તાપના નિલનીર વડે ધાઇ નાખુ છું. આ રીતે સાચા ભાવે ક્ષમાપના કરીકરાવી આત્મગુણ સમૃદ્ધિને પામનારા આપણે સૌ બનીએ તે જ મ`ગલ શુભેચ્છા !
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy