________________
૧૨:
શ્રી જૈન શાસન (અઠવાડિક)
આગમના જાણ એવા આચાર્ય ભગવંતના ભગતને વંદિત્તાસૂત્રના અર્થ આવડે ને? ખાતી વખતે જે દેખાય નહિ તે ખાવામાં મજા ન આવે અને એક ગાથાને અર્થ ન આવડે છતાં પ્રતિક્રમમાં મજા આવે ! પાપની આલોચના કરનારને ખબર જ નથી કે કયાં પાપની આલોચના કરવાની છે. દિવસ દરમ્યાન જેટલાં પપ થાય છે તે શ્રી વંદિત્તાસૂત્રમાં જણાવ્યાં છે. છતાં તેને અથે કેટલાને આવડે ? વંદિત્તાની ગાથા કેટલી ? તેમાંય સરખાં પદે આવે અને વળી જવંતિ ને “જાવતની બે ગાથા ઓછી.
જ એક એક ગાથાને અર્થ કરે તે એક માસું પર્ણ ન લાગે. જયારે, ૧૭ ચોમાસા થયા પછી પણ ઠેકાણું પડયું નહિ. આ બધાને “સમ્મદિઠ્ઠી જી” ગાથા બરાબર યાદ રહે, કારણ કે પાપ કરવા છતાં બંધ છે એટલે એ ગમે. “ચિરસંચિય યાદ રાખે
તે સ્વાધ્યાય કરવા બેસવું પડે એટલે એ યા ન રહે. - વંદિત્તાસૂરના અર્થ કરે તે પણ ખબર પડે કે અનુમંદનાનું પાપ કેટલું છે.
પરિગ્રહની અનુમતિના કારણે પણ. અગતિના ભાજન બનાય છે, આવું જાણ્યા પછી તેવી વિકથામાં રસ આવે? આજે તે “અઢળક ધન છે..” એમ કહીને અનુમોદના કરે, બિરલા–ટાટાની પણ કરે છે કે અમેરિકાની પણ અનુમોદના કરે! માંદગીમાં બજારે ન જાય પણ બજારમાં સારે સે કર્યાના સમાચાર નથી મેળવીને અનુમોદનાનું પાપ બાંધ્યા વગર ન રહે. મહારંભ અને મહાપરિગ્રહ ભૂંડા છે. તેમાં પણ કરવા-કરાવવા કરતાં અનુમોદનાનું પાપ ભયંકર છે. એવા મહારંભ અને મહાપરિગ્રહથી મૂકાવા જે કથા થાય તે ધર્મકથા, અને તેના પિષણ માટેની કથા તે વિકથા. આજે સરકારે પણ નિવૃત્ત થવાની ૫૮ વરસની ઉંમર રાખી છે. આપણે બે વરસ વધારે રાખી તેય ૬૦ વરસે નિવૃત્ત થવાનું નકકી અને ? છોકરે ન કમાતે થાય ત્યાં સુધી છૂટ, પણ પછી પણ તયારી ખરી ને? વિચારી લેજે.
આ રીતે આચાર્ય ભગવંતના બે ગુણેને જણાવીને શાસ્ત્રકારશ્રી ત્રીજે ગુણ જણાવતા ફરમાવે છે કે-જે આચાર્ય ભગવતે અપ્રમત્ત હોય અને વિકથાથી વિરક્ત હોય તે આચાર્ય ભગવન્ત કષાયને પરિત્યાગ કરનારા હોય છે. પોતે આવી સુંદર માગનુસારી વાત કરે અને છતાં કોઈ ન માને તે તેમનું માથું ન તપે, ગુ ન કરે.. સામે જીવ અવિનય કરે, ઉદ્દઘડપણે વતે ટીકા કરે કે નિંદા કરે છતાં પોતે કષાયને આધીન ન બને, નિંદા કે ટીકા કે થર્ડ પાર્ટી ન કરે ને? પિતાના પરિચિત પણ પિતાની વાત શિરસાવધ ન કરે, આગળ વધીને તિરસ્કાર કરે તેવા વખતે સમતુલા ગુમાવે તે આચાર્ય ભગવંત નહિ. કે માણસ છે? મારૂં માનતે નથી, નરકમાં જઈશ. આવું ન બેલે. જે પાપ કરે તે નરકમાં જાય' એવું દસવાર બે લે. તું .