________________
911216 HH22
SIn
T
II
બેંગ્લોર (ચીક પેઢ) શ્રી સંઘની આગ્રહપૂર્ણ વિનંતીથી પૂ.આ.શ્રી અશેત્ન સૂ. } મ., પૂ. આ. શ્રી રાજ્યશ સૂ. મ, પૂ. આ. શ્રી અમરસેન સૂ. મ. આઢિ iાણાની નિશ્રામાં અને પૂ. સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મ., પૂ. સા. શ્રી રત્નસૂલાશ્રીજી મ., પૂ. સા. 1 શ્રી વાચંયમાશ્રીજી મ.ની ઉપસ્થિતિમાં પૂ. શ્રી વિ. અશોકર7 . મ.ની વર્ધમાન છે તપની ૧૦૦ એાળીના પારણા નિમિત્તે વૈશાખ વઢમાં શ્રી ઉવસ્સગ્ગહર પૂજન શ્રી કે શાંતિસ્નાત્ર અને ૧૦૮ છોડના ઉદ્યાપન મહસવ "ઊજવાયા પછી પૂ. આ. અલકરત્ન છે
સૂ. મ, પૂ. આ. શ્રી અમરસેન સૂ. મ. આત્રિ ઠા.ની નિશ્રામાં યશવંતપુરમાં જે સુઢમાં ! | પ્રતિષ્ઠાની સાલગીરી અને પૂ. આ. મ.ની ૧૦૦ ઓળીની આરાધના નિમિ. વીશ !
સ્થાનક પૂજન સાથે ત્રણ દિવસને મહોત્સવ પૂ. આ. મ.ની ૧૦૦ એાળીની આરાધના નિમિતે રેખા પેપર માર્ટ તરફથી શાંતિસ્નાત્ર સાથ રાષ્ટ્ર વિસનો મહોત્સવ પદો અક્કી પિઠમાં નૂતન ઉપાશ્રય પાઠશાળા અને આયંબિલ ખાતાના ભૂમિપૂજન ખાતમુહુ અને શિલા સ્થાપનના ચડાવા પ્રસંગે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન અને બસવંત ગાડીમાં ઉપાશ્રયનું શિલા સ્થાપન પૂ. આ. મ.ની નિશ્રામાં થયું હતું. પૂ. આ. મ. અને પૂ.સા.શ્રી જિતેન્દ્ર| શ્રીજી મ. આદિને અષાડ શુઢ રના ચાતુર્માસાથે સસ્વાગત પ્રવેશ થયો છે. બહાર ગામથી સારી સંખ્યામાં સાધર્મિકેનું આગમન થયું હતું.
વલસાડમાં ચાતુર્માસ-પૂ. પ્રશાંતમૂર્તિ આ.શ્રીવિ. જિતમૃગાંક સૂ. મ. સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રીમદ વિ. રતનભૂષણ સુ.મ. તથા પૂ. સેવાભાવી મુનિશ્રી કુલભૂષણવિ. ; 4 મ.સા.નો વલસાડ મુકામે ચાતુર્માસને મંગલ–પ્રવેશ થયો છે. તા. ૧૧-૭–૯૭ શુક્રવારે
સવારે તેઓશ્રીએ મંગલ મુહૂતે પ્રવેશ કરીને કલ્યાણ બાગમાં અમર દીપમાં થોડા સમય સ્થિરતા કરી હતી. ત્યાંથી આઠ વાગે બેંડવાજા સાથે તેઓનું સામૈયું શરૂ થયેલ. ૪ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી સામૈયું ફરીને શ્રી મહાવીર સ્વામી ભગવાનના દહેરાસરે પહોંચેલ. ગાનુયેગ આજના મંગલ દિને ભગવાન મહાવીર પરમાત્માનું રચવન ક. પણ હતું. ત્યાં ચૈત્યવંદન આદિ ભગવાનની ભક્તિ કરીને કઠારી ઉપાશ્રયે સામૈયું ઉતયુ હતું. ત્યારબાદ પૂ.શ્રીએ ધર્મ એજ ઉત્કૃષ્ટ મંગલ છે-એ વિષય ઉપર પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. પ્રવચન પછી સંઘપૂજન-પ્રભાવના આદિ થયેલ. પૂર્વના પરિચિત પૂ.ની નિશ્રા મળતાં ચાતુર્માસમાં સુંદર આરાધના કરવા માટે સંઘના ભાઈ–બહેને ઉલ્લાસ ! પૂર્વક વિવિધ મનોરો સેવી રહ્યાં છે.