________________
૧૦૪૨ :
: શ્રી જૈન શાસન અઠવાડિક) |
આશાવાદીપણું એમને એમમો માર્ગ ઘણો જ સરળ કરી આપે છે. અભક્ષ્ય બંધ માટેની ચળવળ, ભદ્રકાળીના ભોગ વખતે એમનું કાર્ય, શત્રુંજય પ્રસંગે એમને તપ માટેને ઉપદેશ, કુતરા પ્રકરણ વખતે તેમની મઢશ-એ બધું એમનું એ આશાવાદી પણું સુચવે છે. તેઓ તેમના આશાવાદીપણાને લઈ ઘણું કાર્યમાં સફળ થયા છે. ધર્મને માટે સંકટ ખેડવામાં કે પિતા ઊપર ખોટ્ટા આરોપો સહન કરવામાં જરાએ ડરતા નથી. તેમને એ સિદ્ધાંત છે કે-ધર્મની નિંદા સાંભળી આંખ આડા કાન કરવા તેના કરતાં તે બહેતર છે કે મરી જવું.
વિરેધી કહે છે તેમ તેઓ દીક્ષાના “એડવોકેટ છે. દીક્ષા એ એમનું ધ્યેય છે. એમનું દરેક કાર્ય દીક્ષાના ઉપદેશ માટે જ છે. એમના આખા વ્યાખ્યાનમાંથી સંયમને જ સાર મળે છે. તેઓ તે ખુલ્લું કહે છે કે અહીંયા આવીને જે પુરૂષો સંયમ શિવાયનો ઉપદેશ સાંભળવા માગતા હોય તે મહેરબાની કરી ન આવે. કારણ તેઓ ચેકસ નિરાશ થશે. તેઓ શિવાય સંયમ કેઈ પણ દિવસ બીજે ઉપદેશ આપતા નથી, તેઓ કઈ મળવા આવે ત્યારે ધમ સંબંધી કુશળતા વિના, બીજી કોઈ જાતની કુશળતા સંબંધી પૂછતા નથી. અને હું મારા જાત અનુભવ ઉપરથી છે કહું છું કે તેમની સાથેના વાર્તાલાપમાં ધમ, સંયમ કે અહિંસા શિવાય છે બીજી કઈ પણ દુન્યવી વાતોને ઉચ્ચાર સરખે પણ હોતો નથી. મુનિશ્રીનું છે ભક્તિભીનું હૃદય પિતાની પ્રતિજ્ઞામાંથી ચૂક્યું નથી. દીક્ષાને દફનાવી દેવાના વિરોધીના વિવિધ તરંગ ફાવી શક્યા નથી. દીક્ષાના આ મહારથી શ્રી જિનાજ્ઞાને સિંહનાઢ પિતાની અનન્ય પ્રધાન રીતે બુલંદ સુરેમાં જરાએ ખળભખ્યા વિના સંભળાવે જ જાય છે, અને કેટલાએ પવિત્ર આત્માઓએ તેમની પાસે દીક્ષાનાં વ્રતે ઉચ્ચર્યા છે.. ! આજે તેમના વ્યાખ્યાનની અસરથી વૈરાગ્ય પામેલા કેટલાએ મહાત્માઓ અત્મિક વિજ્ય છે મસ્તીમાં વિરોધીચો તરફ ધ્યાની ઝડી વર્ષાવી રહ્યા છે. એ ગેરવ્યાજબી ચળવળ કરનાર (અને મુનિ શ્રી ચિત્તવિજયજીની ભાષામાં કહું તો) “ અવક્રાતિની જડેએ. ૧ ખાસ યાદ રાખવું.”
એમના ચારિત્રમાંથી નિડરતા અને સત્યવકતાપણું તરત ઝળકી આવે છે. તેઓ પ્રખર વક્તા કહેવાતા હોય તે તેમના આ બે ગુણેના પ્રતાપે જ. સત્ય વસ્તુ કહેવામાં તેઓ કેદની શેમાં તણાતા નથી. રેંટીયા સંબંધી ચર્ચા અને ફેકટરી ચચ. પણ એને અંગે જ ઉપસ્થિત થવા મામી હોય એમ મારું નમ્ર માનવું છે. એમનામાં બીજા ઘણાએ એવા ગુણો છે કે જેનું ખ્યાન આ લેખમાં દોરવું ઘણું મુશ્કેલ છે. હું એમના ? સઘળા વિધિયોને જણાવું છું કે તેઓ તેમના વિરાધિયોને પણ સત્ય સમજાવવા ઘણું 8.