________________
2012
વર્ષ ૯૪ ૪૭-૪૮ તા. ૨૯-૭-૯૭ :
: ૧૦૪૧
કરી છે. એમના ઊપર આરાપેાની અવિષે આવી રહી હતી અને એ બધાએ આરોપામાંથી તેઓ નિર્દોષ ઠર્યા છે. સેાનુ ઠેઠ સુધી સેાટીએ ચઢયુ.... સેતુ છેવટે સેાનુ જ રહ્યું અને અમઢાવાદના કેટલાક નહિ માનનારાઓને પણ એ સેાના સામે નમવું પડયું.
મહાસુખભાઇ, જૈન પત્રના તંત્રીશ્રીએ એમને વગોવાય એટલા આડટતરી રીતે વગેાવ્યા છે, શુદ્ધ દહીંમાંથી ફાઢા કાઢ્યા છે. લાલ હેન્ડબીલ વખતે પણ એમના ઊપર જેટલા આરોપો મૂકવાની વિધિઓમાં બુદ્ધિ ચાલી એટલા આરેાપે મૂકાયા, રતનબાઇના કેઇસ વખતે એમની વહાલામાં વહાલી વસ્તુ ઓઘાને પણુ વગાવવામાં ખાકી મૂકી નહી. શ્રાવકોએ જ, એમના સામે એફીડેવીટા કરી એમને કોર્ટ માં હાજર રખાવ્યા. છતાં એ બધાની તરફ એમણે દયાની નજરે જ જોયું છે અને હજી જુવે છે, હા! એ તે એમ જ મને, દુનિયામાં હજી એક દૂધ પીતું બાળક છે. એને સારા નરસ નું ભાન ભાગ્યે જ હાઇ શકે. ઈંગ્રેજી કવિ કાલરી જ ખરાબર જ કહે છે કે ‘દુનિયાના મહાપુરૂષોને, દુનિયા પ્રથમ તેા પથરાના જ ઘા કરે છે, અને પછી જ તેઓ પસ્તાય છે કે: “એક મહાપુરૂષની વગેાવણી કરી.’ આ લેખના નાયક માટે પણ એમ જ થયું. એ દુનિયાની દૃષ્ટિએ ગાંડા જ ઠર્યા. પરંતુ એ પેાતે જ કહે છે કે દુનિયાના ગાંડા જ ખરા ધમ આરાધી શકે છે.’ એમની સત્યતા ઉપર જ્યારે સામ્રાટ સરકારના મેાહાર છાપ પડયા યારે કેટલાક અંતરે રહેલી જનતાએ પણ ખૂલ ક્યું કે એમની વાણીમાં અને એમના આચારામાં કેવલ સત્ય છે.
એમની ધીરજ માટે પણ ખાસ લખી શકાય તેમ છે. એને માટે એક જ દૃષ્ટાંત ખસ થઇ પડશે. લગભગ પાંચ મહીના અગાઉ હું મારા એક મિત્રને લઇ મહારાજશ્રીને વાંઢવા ગયા હતા. માહારા મિત્રના વિચારા, મહારાજશ્રીના વિચારોથી જુદા જ હતા, અને એમને એમ હતું કે એકવાર મહારાજશ્રી જોડે વાત કરવાની તક મળે તેા સારૂ. હું એમને એ દિવસે લગભગ ૧૨ વાગે લઇ ગયા હઇશ. અમે ત્યાં બેઠા પછી અમારા મિત્રે એમના સઘળા ઉભરા ખાલી કર્યા અને એ બધું એ શબ્દ પણ વચ્ચે મેલ્યા શિવાય મહારાજશ્રીચે સાંભળ્યું. મહારા મિત્રે તેમનું કહેવું પૂરૂ ક્યું ત્યાર બાદ એમણે મારા મિત્રના સઘળા સવાલાના લગભગ ચાર કલાક પર્યંત જવાળા આપ્યા હાલ મારા એ મિત્રના ઘણા વિચારી એ ચર્ચાના અંગે જ ફરી ગયા છે. આ એમની ધીરજનુ કાણુ છે. એ કાઇ દિવસે ઉતાવળીયા અને તીખા થતાં શીખ્યા જ નથી.
જે મનુષ્યા એમની જોડે વધુ સબંધમાં આવ્યા હશે એમને લાગશે કે તેઓ સ્વભાવે ઘણુ જ સરલ છે. તેઓ કાઇ દિવસે પણ નિરાશાવાદી નથી બનતા. એમનુ