________________
- સનાતન સત્ય સિદ્ધાંતોના અજોડ સમર્થક -
– મુ. શ્રી પ્રશાન્ત દશન વિજય.
(જેઓશ્રીજીની હયાતિમાં શાસનનો જયના ચેમેર ગુંજતે –સી આરાધનામય છે બની કિલોલના.. જયારે આજે.. જેઓશ્રીજીની વસમી વિદાયના પાંચ પાંચ વ8 વીતવા છતાં રાઇ તે તેવી જ તાજી છે છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે આ લેખ તેમની સત્ય છે પ્રિયતાદિની આંશિક ઝાંખી કરાવે છે તે આપણે આત્મા પણ આજ્ઞાપ્રિયત્ત્વ અને સત્ય પ્રિયવથી ઓતપ્રેત બની, સન્માર્ગની આરાધના કરી સિદ્ધિને પામે તે જ શુભેરછા છે
સંપ૦) 8 “દી તાણું સરીરીણું સમુદે દુરરે જહા!
ધમ્મો જિણિંદપન્નરો, તહા સંસાર સાગરે !”
દુર એવા સમુદ્રને વિષે જેમ દ્વીપ-બેટ પ્રાણીઓનું રક્ષણ કરે છે તેની છે જેમ આ સંસાર સાગરને વિષે શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલેં ધર્મ જ પ્રાણીઓનું રક્ષણ છે જ કરે છે. ”
સમુદ્રના ભયાનક તેફાનમાં ફસાયેલા જીવોને, દ્વીપનું કર્શન પણ નૂતન જીવનની છે આશાને સંચાર કરે છે તેની જેમ આ ભયંકર સંસાર સાગરમાં, આમ-તેમ અથડાતા કે
અને ભમતા અને શ્રી જિનેશ્વરદેવેએ પ્રરૂપેલે ધર્મ જ–જે હયાપૂર્વક તેનું જ છે છે શરણ સ્વીકારાય તો–આ સંસાર સમુદ્રને પાર પમાડવા સમર્થ બને છે. મા દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખી બચાવી સદ્દગતિમાં સ્થાપે તેનું નામ જ ધર્મ ? છે. તે ધર્મને જેઓ પોતાના જીવનમાં બરાબર–આજ્ઞા મુજબ જીવે છે– તેઓ જ બીજાઓને ધર્મ સારી રીતના સમજાવી શકે છે, પમાડી શકે છે. તેઓ ધર્મ ગુરૂ તરીકે ઓળખાય છે. ધર્મગુરૂની સાચી ઓળખ પણ તે જ છે કે, આખા સંસાર-સંસારની સુખ સામગ્રી પાત્રને પણ ત્યાગ કરી, સદ્દગુરૂને ચરણે જીવન સમર્પિત કરી આજ્ઞા મુજબ ધર્મની આરાધના કરે છે અને પિતામાં યોગ્યતા આવે પછી તે ધર્મને ભવ્યજીને સમજાવી, યથાશકિત આરાધનાના માર્ગમાં જોડી, વહેલામાં વહેલા આ સંસાર સમુદ્રના પારને પામે તેવા જ પ્રયત્નોમાં અવિરત ઉજમાળ બને છે. તેવા સદગુરૂની પ્રાપ્તિ થવી પણ સુદુર્લભ છે. માટે જ શ્રી પ્રાર્થનાસ્ત્રમાં “સુહગુરૂ જગની માગણી કરાય છે. જે પુણ્યાત્માઓને આવા સદ્દગુરૂની પ્રાપ્તિ થઈ જાય અને તેમની કિંમત સમજાઈ જાય તે તેવાઓ માટે આ સંસાર એ સાગર ન રહેતા ખાબોચિયું બને છે.