________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
શાંત બની જાય છે,
રથી છે કે જે મૌન છે તે સમ્યગ દર્શન છે જે સમ્યગ ઇન છે તે મૌન છે. મૌન એટલે મુનિભાવ. સમ્યગ દર્શને આત્માની નવે તવે ઉપર શ્રદ્ધા હોય છે. જીવ-અછાના ભાવે અને ભેદની અદધા છે પુણ્ય-પાપની ભેદ રેખાને વિશ્વાસ છે, આશ્રવ-સંવરઅપરિણતિની શ્રદ્ધા છે. બંધ-નિર્જરાના કારણે ઉપર અને મોક્ષના વારને અપૂર્વ વિશ્વાસ જેને પ્રગટ છે, તે સમકિતી જીવ સંસારના વિભા જઈ રન બની જય છે. અને આવું મૌનત્વ જેને પ્રગટી જાય છે. તેને સમ્યકવી કહેવાય છે. સમ્યગ દશનની પ્રાતિ વિના સમ્યગાન કે સમ્યગ ચારિત્ર પ્રગટ થઈ શકતું નથી. આજના કાળમાં તે ઘણી જાતના જ્ઞાનીએ પંડીતે અને ભગવાને જોવા મળે છે. જેના જ્ઞાન કે વિશ્વ કળા જોઈ કયારેક કયારેક આપણે તો નાચી ઉઠે છે વાહ ! વાહ! ના શબ્દ પણ ઉચારીએ છીએ પરંતુ ત્યાં ચાર (ાખજે) રાખવાનું કે આ બધી કિતઓનું જ્ઞાન સમ્યગજ્ઞાન નથી. જેને સમ્યગ દર્શન હોય તેનું જ જ્ઞાન સમ્યગ જ્ઞાન કહેવાય છે
- આજે કહેવાતાં સાધકે સન્યાસીએ સાધુઓ કે ચગીઓને પાર નથી. હજારની સંખ્યામાં વધી રહ્યા છે. જેની કઠોર સાધના કે ઘણીવાર બાહ્ય આકરી કિયાએ જોઈ આપણે તેના થશાના ઠાસ પણ બની જઈએ અને એવું પણ બને કે તેમની સ્ટ ચપળતા અને વિદ્યા જેમાં કોઈ આપણી આકાંક્ષા સેવી તેની પાછળ અંધશ્રદ્ધા દોરી : નય છે પણ અનંત જ્ઞાનના ભંડાર અને દયાના સાગર કરૂણનિધાન પ્રભુ મહાવીરે આવી માત્ર બહારની આકરી સાધના કે ક્રિયા પાલકને, સમ્યગ ચારિત્રવાન કહ્યાં નથી.
જ્યાં સુધી સ.ઇર્શન પ્રગટે નહિં. ત્યાં સુધી આવી કઠોર ક્રિયા અને ચારિત્રના ઉપાસક સ ચારિત્રવાન ગણાતા નથી. સમ્યગ ચારિત્રવાન આત્માનું જીવન સમ્યકલ રસથી નીતરતું હોય, તેમનું ચારિત્ર તેજવી અને યશસ્વી હોય છે.
સમ્યગ ચારિત્રની સાધના કરતાં કરતાં કઈ સંજોગો વસાત આત્મા શિથીલ બની ચારિત્રથી ડગી જાય છે કે પડી જાય છે તે તેને સૂત્રકાર ભષ્ટ કહેતા નથી. સમ્યકત્વથી પડે તેને જ પતિત કહેવાય છે. કારણ કે તેને મુક્તિની સંભાવના નથી. માટે કહેવાય છે કે સદર્શનથી પતિત તે પતિત છે. તેને નિર્વાણ મેક્ષ થતું નથી. સ.ચારિત્રથી હીન તે હીન પતિત કે ભ્રષ્ટ નથી. તેઓ ફરી પુરૂષાર્થ કરી ચારિત્રથી નિર્વાણ પામી જાય છે. શાસ્ત્રકારોનું આવું સુંદર ફરમાન હોવા છતાં આજે સમાજ સંઘ કે શાસનમાં કોઈ સાધક આત્મા ચારિત્રથી સંયમ કે દિક્ષાથી પડવાઈ જાય ત્યારે તેની ઘણીવાર આવહેલણ નિંદા કરવામાં આવે છે ? એ આપણે પણ જાણીએ છીએ પણ, સો પ્રથમ તે એને વહાલથી મીઠાશથી પ્રાય વચનેથી આવકારવો જોઈએ, એટલે કે એને ચારિત્ર ઉપર