________________
જેન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
આ
અંતે.. મહાભિનિષ્કમણના પથે..! સંસારી લોહીની સગાઈને છેહ દઈને સંયમના શણગાર શા કહેત વસ્ત્રોમાં નીચી નજર ઢાળીને રહેલા મહાસતી સીતા સાદવજી પાસે આવીને રામચંદ્રજી બે હાથ જોડી ઊભા રહ્યા. અને વિચારે ચડયા કે- “અહો ! અત્યંત સુકોમળ આ રાજપુત્રી મારી પની સીતા ટાઢ-તડકાના આતંકને કેવી રીતે સહી શકશે ? મહાવૃતેના માં દુવહદુર્ધર સંયમભારને તે શી રીતે વહન કરી શકશે ?
અથવા તે (સતીત્રત જેવા દુધરવતને પણ પ૨ પુરૂષના નગરમાં રહીને વહી શકયા.) રાવણ જે સ્ત્રી લંપટ પણ જેના સતીવ્રતને જરા સરખી પણ પીડા પહોંચાડી નથી શકો, એવા દુવર વ્રતને આથારી જાણનારા આ ભગવતી સંયમના ભારને પણ જંદગીભર વહી-નિભાવી જાણશે.”
આમ, વિચારી અહેભાર્વથી રામચંદ્રજી સહિત લહમણાદિ આર્યા સા સાવીને વંધના કરીને ગંભીર-ગમગીન ધીમા પગલે અયોધ્યા નગરીમાં આવ્યા.
એક વખત વૈતાઢય પર્વત ઉપર કાંચનપુર નગરમાં બે રાજકુમારીના યોજાયેલા સ્વયંવરમાં ગયેલા લવણ અને અંકુશને ક્રમશ: મંદાકિની અને ચંદ્રમુખીએ વરમાળા પહેરવતા કોષે ભરાઈને લક્ષમણના અઢીસે પુત્રે યુદ્ધ કરવા તૈયાર થતાં, લવ-કુશે કહ્યું “અમે પિતા કે કાકામાં કશે ભેદભાવ નથી રાખે તે તમારી સાથે પણ અમને કશે ભેદભાવ નથી જ' આવા ભાવ લવ-કુશના જાણીને શરમિંદા થઈ ગયેલા તે દરેક વૈરાગ્ય પામી મહાબલ મુનિ પાસે લિક્ષિત થયા
આ બાજુ પિતાના મહેલના ધાબા ઉપર ઉભા ઉભા એકવાર ભામંડલ વિચારતા હતા કે- “વૈતાઢય પર્વતની ઉત્તર-દક્ષિણની બને શ્રેણિ જીતી લઈને સર્વ આનંદ પૂર્વક હરી-ફરીને દીક્ષા લઈને હું પૂર્ણ ઈરછ.વાળે બનીશ.” અને એટલામાં જ આકાશમાંથી વિજળી તેમના મસ્તક ઉપર પડતાં ભામંડલ મૃત્યુ પામ્યા. અને દેવકુરુમાં યુગઃ લિકપણે ઉત્પન્ન થયા,
. બીજી બાજુ ચીત્ય વંદનાથે મેરૂ પર્વત ઉપર ગયેલા હનુમાને પાછા ફરતા સમયે અસ્ત થતાં સૂર્યને જોયે. અને વૈરાગ્ય ધારામાં ચડવા વિચાર્યું કે- અસ્ત થતાં આ