SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ : આજના સમાજના માનસિક ચિતાર : —પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ૦ 'ઘર્ષ : આખા સમાજમાં કાંઇને કાંઇ સ ધ ચાલે છે. કારણ બધાને ‘મોટાભા' બનવુ છે. ‘હુ” કહુડ તેમજ થવુ” આ મનેાદા તે સની જનની છે. ૦ માધ્યથા : મનુષ્ય માત્રની જીવલેણ બિમારી ! બધામાં આ કે તે નથી' તેવી હ યાાળી સળગતી જ હોય છે જે આ બિમારીને જન્મ આપે છે. (આજના સમાજ રેગિષ્ઠ શાથી ? તે અનુભવ નિચેાડ વિવિધ વાંચનથી શબ્દ દેહમાં વધુ ન કરવાના સારા પ્રયત્ન છે. –સ'પા॰ ) અવાભાવિક્તા : બધાને સારા દેખાવું છે પણ સારા બનવું નથી એટલે જીવનના પ્રત્યેક વ્યવહારામાંથી સરળતા અને સ્વાભાવિકતાને પાણીચું આપવામાં આવ્યું છે અને માના આંચળા આઢવા પડે છે. . ૦ ભય : રૂખીતા અને પ્રચ્છન્ન ભયેાથી આખા સમાજ ઘેરાયા છે. નિર્ભય જીવા જોવા સુશ્કેલ છે, કેમકે સત્યના અથી નથી. ૦ રઝળપાટ : આખા સમાજ ઈચ્છા આના ગુલામ બની ગયા છે તેથી તેની પૂત્તિ માટે આમ-તેમ ભમ્યા જ કરે છે. $= હ 变态西 • યુક્તિ-પ્રયુક્તિ : પોતાના સ્વાર્થી સિદ્ધ કરવ માટે મનમાની દલીલેાને સહારા, તેના સહારાના રણમાં તે જ આજના અટવાઇ ગયા છે. સત્ય પ્રીતિના અભાવ છે. ૦ નિન્દા : આજના સમાજનુ' અભિન્ન અંગ નિંઢા અને ચાડી-ચુગલી સમાજની નિદા એ સગી સ્ત્રીએ છે જેના વિના તે બિચારા રહી શકતા નથી કે જીભની ચળ ઉતારી શકતા નથી. . ગુસ્સા : હૈયાની અત્યંત તંગ મનેાદશાનું માપક . યત્રી વાતવાતમાં નજીવી ખાખતામાં પણ પારા ચઢી જતા વાર લાગતી નથી. વિચારવા કે વાગાળવાની કિત ખાઇ એઠા છે. • ધમાલ : આજના સમાજને કાઠે 'પડી ગયેલી આંધળી ટ્રેટ! બધા જ એવી રીતના દાઢતા હોય છે કે જાણે તેમને પકડવા હડકાયા કૂતરા ન છેડયા હોય ! આશાના મીનારા પુરા થતા નથી. ૦. ફડાકા : પેાતાની અશક્તિના એકરાર કરવાને બદલે પેાતાની ઉપર છલલી સિધ્ધિઓને જાહેરાત કરવાનું ડીમડીમ ! ૦ હતાશા : આજના સમાજના ભયકર ક્ષયરોગ ! જીવન શકિતના નાશ કરનાર વણમાગ્યું. સલાહકાર ! આશાને મારવાના કિમીયેા હાથ લાગતા નથી.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy