________________
letores
-
:
- પ્રારા ભૂલકાઓ,
મહિને ગમે ન મહિને આવે. મહિના ઉપર મહિને કયાં પસાર થાય તેની ખબર પડતી નથી. હજી તે બાલવાટિકાનું મેટર તૈયાર કરું ન કરું ને થડો . નિરાંતને દમ ખેરું ત્યાં ફરી તમારા પગે, તમારી હાસ્ય હજ, જ્ઞાન ગમ્મતો એવી પહેચે, ને તૈયાર કરવાની શરૂઆત કરવી પડે. .
આવી બાલવાટિકાએ માત્ર હાસ્ય-નેહને ખાને નથી એ તમારા જીવનનું ભાથું બન્યા વગર રહે તેમ નથી. તમે માત્ર ટુચકાઓ વાંચીને હસી લે, રમી લે એટલાથી મને સંતોષ ન થાય. તમે જીવનની ગતિને પલટાવે તે જ મને સંતોષ થાય. * - બાલવાટિકાને વાંચનારા ભૂલકાઓ, તમે મા-બાપને પગે લાગ્યા વિના રહે નહિ, રાત્રિ ભોજન કરે નહિ, દશન-વંદન કર્યા વગર ભજન લે નહિ, પૂજા કર્યા વગર અન્ય કામ કરે નહિ એવું હું છાતી ઠોકીને સૌ કોઈને પણ કહી શકું ખરું ને?
તમે મને બેટે નહિ પાડે ને ? આવું કરતા હોય તે તેમાં વિશેષા લાશ નહિંતર આટલું કરતા થઈ જાવ તે મને ખુબ જ આનંદ આવે. પાંચ-પચ્ચીસ વર્ષની જીંદગીમાં આપણે સંસારની મોજ માણનારા, ટી.વી. વિડિયે જેવાના, કેસેટે સાંભળવાના, વિડિયો ગેમ્સ રમવાના અને આ રીતે સમય પસાર કરવાના બરાબર ને? * થોડા સમય માટે આનંદ મચી જશે પણ આંખ, કાન અને હાથને કરેલ દ્વરે પગ એટલે અન્ય ભવમાં આંધળા બનવાનું, બહેશ બનવાનું અને હાથ વિનાના બનવાનું છે કે દુખમય જીવન પસાર કરવાનું.
આવું કાંઈ ન થાય તે માટે નાનપણથી જ સાવધ બની જીવન જીવવા માંડે, તે તમારા બધાનું ભવિષ્ય ઉજળું બની જશે દુનિયાને એક આદત પૂરા પાડનારૂં બની રહેશે. માટે મારી વાત ધ્યાનમાં રાખી તમારા જીવનમાં આવેલી કટને દૂર કરી સાચા અને સારા માર્ગે ચાલતા થઈ જાવ પછી મને જરૂરથી જણાવશે તે હું પણ આનંદ પામીશ તે ને પી લે મારું નામ અને સરનામું –
–રવિશિશુ જેના શાસન કાર્યાલય,