________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
1
જ્યારે આપણને સુખ યાદ આવે છે ત્યારે દુનિયાનું સુખ યાદ આવે છે કે આત્માનું ! સુખ યાદ આવે છે? દુનિયાનું સુખ તે દુ:ખનું જ કારણ છે, દુઃખરૂપ છે. આ સુખને રાગ પણ દુખ પેદા કરનાર છે. આ વાત નિરંતર યાદ આવે તો વીતરાગને માનીએ, છે વિતરાગના સાધુને માનીએ, વીતરાગને કહેલ ધર્મ સમજાવે છે, નહિ તે સમજવું કે, તે ધમથી આઘા છીએ. આ મહાપુરૂષના ગુણ ગાવા એ પણ ધર્મનું કામ છે. મહાપુરૂષને યાદ શા માટે ? કરવાના? તેમના જેવા બનવા સાધુપણું સહેલું નથી. ઘણા જીવે એ, અનેકવાર સાધુપણાની ક્રિયાઓ કરી પણ સાધુપણું તેને રૂછ્યું જ નહિ. તમે બજારમાં કઈ કે વેઠો ? . તમને ખબર છે તેનાથી જ પૈસા મળે છે. તેના માટે ઘર-બાર, કુટુંબ-પરિવાર, નેહી- તે 9 સંબંધી બધું જ છૂટે. સગી મા ય છોડાય, મા રૂવે તેની ય દયા ન આવે. આ બધા { જ કહે કે-દુખ વિના સુખ નહિ સંસારના સુખના જ અથી તે બધા સારી છે છે પૂરી કેટિના સાધુ થાય તે પણ જેમ પૈસા કમાવા ખાયપીએ નહિ તે બધા
તપસ્વી ઓછા કહેવાય ! પૈસાના લાભ ખાતર તે બધું છોડે. પિતાને દછિત સુખ છે જોઈતું હોય તે તે મેળવવા મા-બાપ, જે કઈ આડે આવે તેને ય છેડી દે. સંસાર
છેડો તે કઠીન નથી. સંસારનું સુખ છોડવું તે કઠીન છે !..
આ દુનિયામાં ઘણા લેકે એ લાખની મૂડી લેઢામાં, લાકડામાં, જમીનમાં ન ખી. તે આ બધા મૂરખ છે માટે નાખી? લાખના બે લાખ કરવા મૂડી લેઢામાં, લાકડામાં, જમી. છે નમાં નાખે. તે રીતે દેવલોક માટે લાખની મિલકત છેડી, સાધુ થાય તેની છે પણ આ શાસનમાં કાંઈ જ કિંમત નથી, તે વગ ઘણે છે. જેને સંસારનું છે સુખ ભૂંડું લાગ્યું, આત્મસુખની સાધના માટે બધું છોડયું તે જ માત્મા છે શ્રી વીતરાગ દેવનું સાધુપણું ખરેખર પામે પામવાના અભ્યાસ માટે ય 8 છેડે તે ય ખરેખર સારે જીવ છે. દુનિયાનું સુખ મૂંઝાવે, દુઃખ પણ મૂંઝાવે છે. ત્યારે પોતાની પામરતા સમજે તે ય ઊંચે જીવ છે.
મોક્ષનો અનુભવ આત્માને અહીં જ થાય છે. જેને પરની આશા છેડી દીધી છે જેને કેઇની આશા નથી, જેને કેઈ જાતની વાસના નથી તેવા જીવને પક્ષને છે અહીં અનુભવ થાય. તેને થાય મેક્ષમાં કેવું અપૂર્વ સુખ હશે ! જે સુખમાં કોઈની છે
અપેક્ષા નહિ તેવું સુખ કેઈની અપેક્ષા વિના આત્મા સુખ અનુભવે તેવું સુખ ફામાં ! છે છે. મેક્ષમાં શરીર નથી, શરીર નહિ એટલે ભૂખ નહિ, તરસ નહિ, ટાઢ-તાપ-થાક 1 છે. નહિ. ભૂખ લાગ્યા વગર ખાય તેને શી રીતે ખાવું પડે? ભગી લેકેને વાનગીઓ 1 મળતી જ્યારે આજના ભેગી લેકે વાનગીઓની ભીખ માગે છે.