________________
- આ જાહ- અહO
T5
--
-
સંપ્રતિ રાજા: દીક્ષા ખાવા
માટે કે મેક્ષ માટે? : ૨ હ્યુજિરાજWછwફ્લેવિટ્ટજીમજ
અનાજ ના જમાના ની [ સુ વાચકને મુદ્રણદેવથી થયેલ ક્ષતિ સુધારીને વાંચવા ભલામણ -લેખક]
હમણા જ કલકત્તાથી એક મુનિવરે “જિનવાણી ઉત્તરે લ્યો ભણી નામનું પુસ્તક મે કહ્યું. આ પુસ્તકની અનુક્રમણિકાના અંતે પ્રગટ લખેલા લખાણ ઉપર વિશેષ પ્રકાશ પાડવા માટે તેમણે વિનંતી કરી અને જૈન શાસનમાં પ્રગટ થાય તેવી અભિલાષા વ્યક્ત કરી. અનુક્રમણિકાના અંતે છપાયેલ લખાણના લેખકની અજ્ઞાનતા અને અભિનિવેશને જોયા પછી તેમની વિનતી સ્વીકારવાનું મન થયું. અનુક્રમણિકાના અંતે છપાયેલ લખાણ અક્ષરશ: નીચે મુજબ છે.
તે “સંપ્રતિ રાજા, ચોક ભિક્ષુક સાધુઓ પાસે આહાર મળે અને સાધુએ પિતાના આચાર્ય ભગવં. તને આહાર આપ કે ન આપવું એ અધિકાર છે એમ કહી એ ભિક્ષુકને આચાર્ય ભગવંત પાસે પક્ષ રીતે લાવે છે. આચાર્ય ભગવંત એને ભાવી શાસન ઉન્નતિકારક જાણીને ખાવા માટે દીક્ષા આપે છે. એ સમયે આ દીક્ષા મેક્ષ માટે જ લેવાય એમ જ કાર પૂર્વક એના હદયમાં કઈ ભાવ ન હતાં. એણે ખાવા માટે જ દીક્ષા લીધી હતી. અને દીક્ષા એના માટે કેટલી ગુણકર્તા બની એ જૈન સમાજથી અજાણ નથી. ખાવા માટે દીક્ષા લેનાર જૈન શાસનમાં મહાન રાજા તરીકે આજે પણ પંકાય છે. એના ગુણ ગાતાં વેતાંબરે આજે પણ હર્ષ અનુભવે છે. કહેવાનો આશય આ છે કે સંપ્રતિ ૨ જના છવે મેસ મેળવવા માટે “જ” ધર્મ કર્યો નહેતે છતાં પણ એને એ ધર્મ કેટલો ઉત્કૃષ્ટ ફળ આપનાર બન્યા છે. એ જોતાં ધર્મ હિંયા મુગ્ધ એ માટે કઈ દિવસ ભૂંડી હાય જ નહીં. એ ધર્મ ક્રિયા તારક જ બને મારક બને જ નહીં.
- મુધ છે ભૌતિક સુખ માટે ધર્મ કરે તે એમને લાભકર્તા ન બને એ કહેવું ' ચગ્ય નથી. અરે કયારેક સમકિત દષ્ટિ આતમા પણ ભૌતિક સુખ માટે ધમ કરે તે તે પણ મારક ન જ બને. અને એ માટે જ ગીતાર્થો નિશ્ચયલક્ષી વ્યવહારનું લાય