________________
+ ch?
કેવલી ભગવંતે ભવ્ય જ નહિ પણ જનાર છે.
કહ્યું કે તમે આ ભવમાં જ માક્ષે
માત્ર
પ્રભા ! પ્રવ્રજ્યા વિના માક્ષ શક્રય નથી. અને સત્યાગ વિના પ્રવ્રજયા શકય નથી. અને લક્ષ્મણના ત્યાગ મારે માટે ક્રુત્યજ છે. માટે હું પ્રત્રજયાઉં પણ શી રીતે લઇ શકીશ ??
મળદેવની સપત્તિ ભાગવ્યા પછી તમે અન્તે ત્યકત્તસગ બની મેક્ષ પ્રાપ્ત કરશે'.
હવે વિભીષણે ત્રણ પ્રશ્નના પૂછ્યાં કે-' પૂના કયા ક્રથી રાવણે સીતાનું અપહરણ કર્યુ? લક્ષ્મણજીએ તેમને યુદ્ધમાં કેમ હયા ? અને મને, સુગ્રીવને, ભામ - લને તથા આ લવ-કુશને રામચંદ્રજી ઉપર અત્યંત રાગ કયા કર્માંના કારણે છે ?'
પૂરવ જનમના અતીતના વીતેલા ઇતિહાસ. તરફ ખેંચી જતાં જયભૂષણુ કેવળી ભગવ’ત આલ્યા કે–” પૂર્વ જન્મ માં ક્ષેમપુર નગરમાં (રામ ધનદત્ત હતા. લક્ષ્મણ · વસુદત્ત હતા. આ અને સગા ભાઈઓ હતા. તે બન્નેને યાજ્ઞવલય નામના બ્રાહ્મણ મિત્ર હતા, તે વિભિષણના જીવ હતા. એક વણિક સાગરદત્તને ગુણધર (ભામ`ડલ) પુત્ર અને (સીતાદેવી) ગુણવતી પુત્રી હતી. આ વિશુક સાગદત્તે પેાતાની પુત્રી ગુણવતી નદત્ત સાથે પરાવી, પરંતુ તે ગુવતીની માતા રત્નપ્રભાએ ત્યાં જ રહેતાં શ્રીકાન્ત (રાવણ) નામના ધનાઢયને ધનના લેાસથી છાની
શ્રી જૈન શાસન [અઠવાડિક]
રીતે ગુણવતી આપી.
મને
યાજ્ઞવલ્શય મિત્રે પોતાના મિત્રાને જણાવતાં વસુદો જઈને શ્રીકાન્તના રાત્રે વધ કરી નાંખ્યા અને ખગના પ્રહારથી શ્રીકાન્તે વસુદત્તને હણી નાંખ્યા.
ગુણવતી પરણાવ્યા વગરની જ મૃત્યુ પામી હરણી બની, શ્રીકાંત વસુદત્ત પણુ હરણુ બન્યા. અને હરણી માટે યુદ્ધ કરી મૃત્યુ પામી ઘણાં ભવ ભટકયા.
ભાઈના વધથી દુખી થયેલા અધમી ધનદત્ત રાત્રે સાધુ પાસે ભિક્ષા માંગવા લાગ્યા. સાધુ ભગવતે તેને સુંદર રીતે ધમ સમજાવ્યા. શ્રાવક બનેલા તે મૃત્યુ
પામી દેવ બની, મહાપુર નગરમાં પદ્મચિ શ્રેષ્ઠિ પરમ શ્રાવક બન્યા.
એક વખત અશ્ર્વારૂઢ થઈને જતાં તેણે રસ્તામાં મરણની નજીક આવેલા ઘરડાં બળદને નવકાર મત્ર સભળાવ્યા. તેના પ્રભાવે તે બળદ વૃષભધ્વજ નામે રાજ પુત્ર થયા. તે પૂર્વ ભવની મૃત્યુમિ ઉપર આવતાં જાતિસ્મરણ પામતાં તેણે એક દૈત્યની ભીંત ઉપર પૂર્વ ભવને આખા વૃત્તાંત ચીતરાવ્યા. અને સમય જતાં ત્યાં પદ્મચિ આવતા તેને તે ચિત્ર સાથે પેાતાના જ સ...બંધ છે તેવુ' સેવાને જણાવતાં વૃષભધ્વજ રાજાએ નમસ્કાર મહામંત્રના દાતાના ઉપકાર બદલ રાજય આપવા માંડ્યુ. પછી બન્ને સાથે જ શ્રેષ્ઠ શ્રાવક પણ પાળીને આખરે પદ્મચિ એ ત્રણ ભવ પછી રામચંદ્ર થયા. અને તે ઘરડા બળદ વૃષભધ્વજ સુગ્રીવ બન્યા.