________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
—શ્રી ચંદ્રરાજ
[૭૦] જનમ જનમના સાથી-સંગાથી
હું વિ ! મારા અપરાધની ક્ષમા આપે. અને ચાલે આપણે પાછા ઘેર જઇએ...'' આમ કહેતાં રામચંદ્રજીના હાથમાં પસ્તકના લેાચ કરેલા વાળ અણુ કરીને મેમાન થઇ ગયેલા રામચંદ્રજીની કર પરવા કર્યા વિના મહાસતી સીતાદેવી મહાભિનિષ્ક્રમણના પ્`થે ચાલી
નીકળ્યા.
મહાસતીના કદમા સાધનાની પગદડી તરફ વળી ગયા હતી, સ્નેહી-સંબ"ધી પુત્ર-પરિવાર સાથે વરસાના વરસે હળીમળીને રહ્યા પછી મહાસત્તીની અાધ્યા નગરીને આ આખરી અવિદ્યા હતી. વીતેલા વરસામાં થી લીધેલા એક-પછી કડવા ઘુટડાના સંસ્મરણેાને કે હ યાવરાળને હવે અહી જ વિસરી જવાની હતી.
કડવા ઘુંટડા પાનારા કર્મના ક્રમ કદમ પર કચ્ચરઘાણ કાઢવાના હતા.
અાયાની ધરતી ઉપરથી નજર ઉઠાવી લઇને અયેાધ્યા નગરીને અને રડતા પરિવારને છેડીને સીતાદેવી નીચી નજરે ચાલ્યા ગયા.
મૂર્છા દૂર થતાં જાગૃત થયેલા રામચંદ્રજી માલાવા માંડયા કે મહાસત્તી
સીતાદેવી કયાં ગયાં ? હું ભૂચરા અને ખેચરી જો તમે જીવવા ઇચ્છતા હૈ। તા મને લેચ કરેલા કેશવાળી પણ મારી પ્રિયા બતાવ. અરે! વત્સ લક્ષ્મણ ! તું અહીં આવ. ધનુષ્ય બાણુ લાવ. જો 'હું' આટલે) દુ:ખી છું અને છતાં આ લાકા જરાય દુઃખી થયા વિના ઉભા રહ્યા છે.' આમ કહીને ધનુષ્ય ધારણ કરતાં રામચન્દ્રજીને લક્ષ્મણુજીએ કહ્યું કે હું આય આ શુ કરા છે? આ ઉભા રહેલા બધાં જ આપના સેવક છે. દોષથી ડરી જઇને જેમ ન્યાય તત્પર તમે સીતાના ત્યાગ કર્યા હતા તેમ સ'સાર-ડર્યાં એ મહાસતી વા તત્પર બનીને આ બધુ... છેડીને હવે ચાલ્યા
ગયા છે.
તમને લાચ કરેલા વાળ સાંપીને જયભૂષણ કેવલી ભગવંત પાસે વિધિપૂર્વક દીક્ષા સ્વીકારી લીધી છે. હમણાં જ ઉત્પન્ન થયેલા કેવલ જ્ઞાનધર તે કેવલી ભગવડત પાસે ચાલેા. ત્યાં દીક્ષા સ્વીકારીને રહેલા મહાસતી સીતાદેવી પણ છે.”
આમ સાંભળીને જઈને દેશના સાંભનાને અંતે રામચંદ્રજીએ પ્રશ્ન કર્યાં કેહું પ્રભા ! હુ નથી જાણતા કે હુ ભવ્ય છું કે અભવ્ય