________________
શાહ મચ્છરદાની આપ ભકતીને લાભ લે છે.?
, સાધુ સાધવી ભગવતેને ચાતુર્માસમાં અથવા શેષકાળમાં અને વિહારમાં ઉપયોગી થઈ શકે તેવી ખાસ બનાવેલી
૦ તરત ટિંગડી શકાય ૦ સાવ પાતળી ને વજનમાં હલકી
૦ સંકેલીને ઝીણી ઘડી થઈ શકે તેવી વજન ૩૦ ગ્રામ ઉંચાઈ ૧૦૩ ઈંચ, ઘેરી ર૯૪ ઈચ કિંમત રૂા. ૨૨૫-૦૦ /
(ફેંકીગ તેમ પોસ્ટપાર્સલ ખર્ચ અમારી તરફ) સ્પેશિયલ શાહ મચ્છરદાની અમે બનાવીએ છીએ. શ્રાવકને પિષધમાં પણ ઉપયોગી થઈ શકે પ્રાપ્તિસ્થાન – જયંતીલાલ શાહ મચ્છરદાનીવાલા ૧૦૨ તિલક ચોક પિછોકસ નં. ૧૬૦ માલેગામ (જી. (નાશિક)
ફોન નં. ૪૩૭૯૬૫
ભીલડી તીર્થમાં દીક્ષા મહોત્સવ ભે રોલ તીથલને અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ વર્ધમાન તનિધિ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયગુણયશસૂરીશ્વરજી મહારાજ તથા આધ્યાત્મિક પ્રવચન કાર પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કીતિયશસૂરીશ્વરજી મહારાજ થરાદ જેતડા થઈ ભીલડી પધાર્યા સિદ્ધહસ્ત લેખક પૂ. આચાર્યદેવ શ્રીમદવિજય પૂર્ણચન્દ્રસુરીશ્વરજી મહારજા પણ પધારી ચૂક્યા. જેઠ સુદ ૩ ના દિવસે સ્ટેશન ઉપાશ્રયેથી સારીયું તીર્થમાં આવ્યું. બપોરે પંચકલ્યાણક પૂજા ભણાવાઈ જેઠ સુદ ૪ ના સવારે મુમુક્ષુ શ્રી કીરીટકુમાર (વાવવ ળા) કોરડીયાનાવર્ષીદાનને ભવ્ય વરઘોડે ચડયા હતે
જે બેડાના રામચંદ્ર બેંડ વિ. સામગ્રીથી શોભતે હતે. ગામમાં ફરીને વરઘોડો તીર્થના • આંગણે ઉતર્યો હતે. મુમુસુએ ટા હાથે વષદાન કર્યું હતું. બપોરે શ્રી સિદ્ધચક પૂજન ભણાવાયું હતુ. રાતના મુમુક્ષના બહુમાન મેળવડે સારી રીતે સંપન થયે.
જેઠ સુદ ૫ ના શુભ મુહુર્ત વિશાળ મેદનીની હાજરીમાં પૂજ્યએ મુ. કીરીટકુમારને એ પ્રદાન કરતા દીક્ષાર્થને જય જય કાર થઈ ઉઠશે અને વેશ પરિવર્તનાદિ માટે લઈ જવાયા મુમુક્ષુને અર્પણ કરવાના ઉપકરણદિની ઉછામણ સુંદર થવા પામી હતી. કરેમિ ભંતે ઉચરાવ્યા બાદ અન્ય ક્રિયા પત્યા બાદ નુતન દિક્ષિતનું નામ પૂ. મુ. શ્રી ક૯યાણયશવિજયજી મહારાજ એમ જાહેર કરી પૂજય આચાર્યદેવ શ્રી વિ. કિતિયશ. સૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય તરીકે જાહેર કરાયા ત્રણ દિવસ ત્રણે ટંકની નવકારશી આંગી-મુકેશ નાયકની મંડળી દ્વારા ભાવના એમ એકંદર શાસન પ્રભાવના પૂર્વક મહોત્સવ ઉજવાય સુધારે : મુદ્રણ દોષથી પેજ ૯૨૦ની જગ્યા ૯૨૪ અને ૯૨૪ની જગ્યાએ ૯૨૦ છપાઈ
ગયા છે તે સુધારીને વાંચવું.