________________
હરણફાળ ?
વીર સૌનિક દળને માગે ??
વિ.સ’,૨૦૦૧માં પૂ. પાદ આ. ભ. શ્રી વિજયરામચ`દ્રસૂરીશ્વરજી મ. એ જામનગર શતિભવન તપગચ્છ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ ક" અને એવી રંગરેલી પ્રવચનની જામી કે શેઠ શ્રી ફુલચંદભાઇ તંખેલી પણ જરા મેડા આવે તે અ કર જવાની જગ્યા ન મળે ત્યારે પાઠશાળા શ્રી સબંધે પૂ. શ્રીને ચાતુર્માસ વિન'તી કરી અને ૨૦૦૩નું' ચાતુર્માસ ત્યાં થયું ત્યારથી તે શ્રી સંધને ખૂબ રસ પડયા અને અનેક ચાતુર્માસ પૂ. શ્રીજીના સમુદાયમાંથી થયા.
પૂ. ૫. ભ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. એ ૨૦૩૧માં ત્યાં ચાતુર્માસ કર્યું પુનમબાબુ (હાલ પૂ. સુ. શ્રી પુરંદર વિજયજી મ) તરફથી ઉપધાન નકી થયા. આસે સુદમાં ઉપધાન પ્રારંભ નકી થયા અને આસે સુદ ચૌદસમાં ભેદ આવ્યા અને પૂ. ૫ શ્રી ચંદ્રશેખરવિજયજી મ,ના ઉપદેશથી પ્રથમ વીર સૈનિકદળ અહીં સ્થપાયેલું. તેના જે પ્રાયઃ ચુપના પૂ ભૂવનભાનુ સૂ મ, સામે પડયા અને મેટી હૈ।હા મચી ગર્યું. ચાંદશના ફેફારને નહી ચલાવી લેવાય. હાલમાં જ અજુગતી વાતા ધઘટ થયા અને સાધુઓ પ્રત્યે અવજ્ઞા થઇ.
છેવટે ચાલુ ચામાસે જ પૂ. ભુવનભાનુંસૂમ સા. ને પાઠશાળાથી વિહાર કરવા પડયે ૪૬ દિગ્વીજય પ્લોટમાં પધાર્યા અને ત્યાં ઉપધાન અને ચામાસુ પૂર્ણ કર્યું". તે સાથે વીર સૈનિકદળને પણ પૂ. પ્`. મ. શ્રીએ વિખેરી નાંખ્યુ,
આજે વર્ષો પછી આ વાત એમ યાદ આવે છે કે- હાલમાં મુંબઈ આવ્યા પછી પણ એક મહિના પછી પૂ પ, મ. એ ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક પ્રગટ ક અને નમિનાથ ઉપાશ્રય-પાપધુનીમાં દેવદ્રવ્યથી પૂજા થાય તે નાબત બજાવી અને ત્યાર પછી અનેકવ અને રવિવારના પ્રવચનેમાં તે ખાસ તેનુ પ્રતિપાદન થયુ રહ્યું. પરંતુ તેમાં સંતોષજનક પ્રતિસાદ ન મળ્યા. અને તેમના વિચારનું શાસ્ત્ર પાઠે સહિત પ્રતિપદન થયું . સહન ન થવાથી પ્રતિપાદન કરતા વર્ગ સામે પ્રતિવાદના પ્રચાર થયા. અને તંસ્કૃતિ ધામના યુવાનેામાંથી કેટલાકે તે ઝીલી લીધા અને પૂર્વના વીર સૌનિક દળના માર્ગે પ્રયાણ પ્રારભાયા અને તેમને વીર રસ પાવાનું કાર્ય પૂ. પં. મ.એસ.ભાળ્યુ.,
આમ ત્રાણુના અને દબાવવાના પ્રયાગે શરૂ થયા. લાલખાગના જાહેર પ્રવ ચનમાં હૈ!હા કરવા ગયા. ઘાટકોપરના દીક્ષા નિમિત્તના પૂ. જિનેન્દ્રસ્મ ની નિશ્રાના વરધેડા એડ સંઘજમણની જવાબદારીએ સત્રની વિનંતી છતાં છેાડી દીધી મહારાજ કઇ મેલે નહિ કહી દેજો, ગેરેગાવમાં પૂ. પુ. શ્રી અરૂણ્ણાઢયસાગરજી મ. તથા પૂ. પંડિત મ. ની નિશ્રામાં થયેલ દીક્ષા મહાત્સવમાં આંગી વિ. ની જવાબદારી છે.ડી અને સંઘ