SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ આ જેન શાસન (અઠવાડિક) * Reg No G SEN 84, ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦0 પૂજ્યશ્રી કહેતા હતા કે - -શ્રી ગુણદશી 9 સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ooooooooooo૦૦૦૦૦૦૦ ૨ ૦ મોહ એ ખરાબ છે કે સારા માણસ પાસે પણ બેટાં કામ કરાવે. ૦ સુખ આપનાર કર્મ બધાને ગમે છે. દુખ આપનાર કમ પર ભારેભાર તિરસ્કાર છેd અને પાપ કરાવનાર મહ પર ગાઢ રાગ છે. તેથી જગતને મોટે ભાગ ભટકયા કરે છે. 0 . પર નિંદા અને સવપ્રશંસા ભવાભિનંતી છના અદભુત ગુણ છે. છે જેને કોઈની લા તે ગમે જ નહિ તેમ પિતાની પ્રશંસા પણ ગમે નહિ તે 9 આત્માભિનદી જીવ છે. 9 ૦ ગુરૂ એટલે તેમના શરણે આવેલાં છેને ભગવાનના, ભગવાનના શાસનના, ભગ- છે કે વધાનની આજ્ઞાના રાગી બનાવે. 0 જે જીવ સંસાર સુખને વૈરી બન્યા એટલે ધર્મ પામવાને લાયક થયે. ને છે ૦ આ માનતા કે “ઘરમાં જન્માય ખરૂં પણ ઘર છેડયા વિના (વાગી થયા ? વિના) મરાય નહિ. ૦ આધિ અને વ્યાધિનું મૂળ ઉપાધિ છે. ઘર-બાર-પૈસા-ટકા-કુટુંબ પરિવારાદિ સઘળી ચીજો ઉપાધિ છે. આધિ એટલે મનને રેગ.. વ્યાધિ એટલે શરીરને રે ? " 0 ઉપાથિને જે સંપત્તિ માને તે દુઃખી જ હોય. 0 ૦ આદેશને માનવી વિભવને ત્યાગ ન કરી શકે અને વિભવની જરૂર પડે છે વિભવ મેળવે પણ ખરે. તે પણ તેને મેળવેલ વિભવ ન્યાય સંપન્ન જોયા છે ૦ આત્મા જ એક્ષ. આત્મા જ સંસાર વિષય કષાયને પરવશ આત્મા ને સંસાર. છે વિષય કષાયને જીતી લીધા તે આત્મા મોક્ષ. ooooooooooooooooooooo ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હાટ-જામનગર વતી તી, સુતક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને જવાનું શહેર (રાસ)થી પ્રસિદ્ધ કરે ooooooooooooooook ૦ ૦
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy