________________
૮ :
PORA
• શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણાપાક રત્ના વિશેષાંક
ભાગ્યશાલિએ ! વિચારા કે, શાસનના પરમાને પામેલા એ ત્રા શાસન રસિક આત્માના હૈયામાં શાસનની સેવા-ભક્તિની કેવી ધગશ હાય છે, આ ∞ જગ્યાએ આપણી જાત હોય તે આપણને પણ કેવા કેવા વિચાર આવે તે ય વિચારવ ની ખૂબ જરૂર છે. માટે ભાગે આજના જીવા હોય તેા પુનઃ ખંધાવવાના વિચાર જ માંડી વાળે
તે પછી રાજાની અનુમતિ લઇ મંત્રીશ્વર પેાતાના અલ્પ પરિવાર સાથે શ્રી સિદ્ધાચલજી ગયા અને શિલ્પીને મદિર તુટવાનુ` કારણ પૂછ્યું. તે શિલ્પીઓએ કહ્યું કે- અંદર પવન પેસી ગયા છે તે નીકળે નહિ તે આ જ હાલત થવાની છે. શ્રી વાગ્ભટ્ટ મંત્રી કહે કે- તે પવન કાઢી નાખો ! શિલ્પી- મત્રીશ્વર ! પવન કાઢી નાખવામાં મેટી મુશ્કેલી નડે તેમ છે.
મંત્રીશ્વર-એવી તે કઈ મુશ્કેલી નડે તેવી છે કે આમ ગભરાતા ગભગતા વાત
કરે છે.
શિદ્ધી-શિલ્પશાઅનેા એવે નિયમ છે કે મંદિરની ભમતીને પવન કાઢીએ તા ઉદ્ધાર કરાવનારના વંશ કે નહિં.
સ'સારસિક આત્મા અને શાસનસિક આત્માની મનાદશા અત્રે આપણને જોવા મળે છે, સ`સાસિક આત્માએ આવા પ્રસંગે પેાતાના વંશવેલા ચલુ રહે તેમ જ ઇચ્છે, જયારે શાસન રસિક આત્મા તા વિચારે કે, વંશ રહ્યો કે ન રહ્યો અને વર્દેશમાં ઉત્પન્ન થનારી કાઇ ખધી બાપ દાદાની આબરૂ ધુળધાણી કરે તે 3 થાય ! તેના કરતાં આ મંદિર એ જ મારા સાચા વશ વારસ છે.
મંત્રીશ્વરે પણ ક્ષણવારમાં જ નિય કર્યાં કે-મારા વંશ રહે તે ય શું અને ન રહે તે ય શું? વશ જતા હોય તા ભલે જાએ, પણ આ મંદિર આબાદ રહે !,
આ રીતના સઘળી ય ઈચ્છાઓ ઉપર કાબૂ શાસન હૈયામાં પરિણામ પામ્યા વિના આવવા સહેલે। નથી. એટલે શાસનરસિક આત્માએ જેમ હૃદાર હાય તેમ સઘળી ય માહુજન્ય ઇચ્છાઓની ઉપર પૂરા કાબૂ રખનારા હોય અને તેથી સદાચાર તા તેમના સાથી હાય અને સદ્વિચાર વિના ખાટા વિચારી તે તેમને પજવી શકે પણ નહિ.
શાસનરસિકતા ગુણના પ્રતાપે શાસનની આબાદી માટે સંસારમાં રહ્યા છતાં પણ, કમર્યે,ગેસ સારની પ્રવૃત્તિ કરવા છતાં પણ” સઘળું ય કરી છૂટે છે. આવા આત્માએથી જ શ્રી જૈન શાસન જગતમાં જયવત્તુ છે અને જયવતુ રહેવાનુ છે,