________________
શકા
સ મા ધા ન
*5=
--શ્રી રાજુભાઇ પઢિત
'કા॰ : ૧ દેરાસરમાં લૈકા પૂજાના ખેસથી ભૂમિ-પ્રમાન કરે છે તે ચેાગ્ય છે ?, સમા॰ : ૧ ચૈત્યવંદનાદિ કરવા માટે બેસતા પહેલા દેરાસરની તે તે બેસવાની જગ્યામાં કાઈ જીવ-જંતુ હેય તા તેની વિશધના ન થઇ જાય તે માટે ભૂમિને-પ્રમાન [સાફ કરવ] તે તે ચાગ્ય જ છે. પરંતુ જે ખેસને આપણે સુખકાશ તરીકે ખાંપીને ભગવાનની પૂજા કરીએ છીએ તે જ ખેસના છેડાથી ભુમિ-પ્રમાન કરવા કરતા રૂમાલ કે નેપકીન જેવા અન્ય વજ્રથી ભુમિ-પ્રમાન કરવુ. ચાગ્ય લાગે છે. આજે ખેસના છેડાથી મિ-પ્રમાન કર્યા પછી બીજા દિવસે તે જ ખેસથી આપણે પ્રભુ-પૂજા કરીએ તે ઉચિત નથી. કેમકે ખેસ તા ભુમિ-પ્રમાજનથી અશુદ્ધ બની ગયા છે. અને તે અશુદ્ધ પ્રેસથી જૂન કરવી ગ્ય નથી. માટે રૂમાલ જેવા અન્ય વજ્રથી ભુમિ-પ્રમાર્જન કે પગ નીચે કચરાતા ચોખા રૂપ દેવદ્રવ્યને દૂર કરવુ' વધુ ચેાગ્ય છે.
પૂજના વચ્ચે રાજે ધાવાતા હોય તેા પણ પુજાના—ખેસના છેડાથી ભુમિ-પ્રમાજનાદિ કરવા ઊચિત નથી. આ વાત પૂજાના ખેસ અગેની જ જાણવી. ઘણા લેાકા (હાલમાં પણ કચ્છમારવાડ તરફ) પહેરણ ઉપર ખેસ પહેરે છે. તે ખેસથી ભુમિ-શુદ્ધિ કરવામાં કોા વાંધા નથી. અશુદ્ધ કે અપવિત્ર વસ્ત્રથી પ્રભુ-પૂજા કરનાર નીમંત્ર કના બંવ કરે છે.
આજ રીતે અગલુછણાં અંગે પણ એટલા વિવેક રાખવા અત્યય જરૂરી છે કેઅગલુછણા આપણા પૂજાના વસ્ત્રાને કે-પરસેવાવાળા હાથના ભાગને લાગી ન જાય. જે ઢાકા માતાના ખભા ઉપર જ અગલુછણા રાખી મુકે છે તા. અત્યંત અપેાગ્ય બાબત છે. તથા એક જાતની શ્રી જિનેશ્વર પ્રભુની આશાતના જ છે.
અને ઘણાં લેાકેા તા પોતાના ઘરેથી જે અગલુ છા લાવે છે તેને ધાયા પછી સૂકવે ત્યારે તે સૂકાઇને જમીન ઉપર પડી ગયા હોય તે તેને ફરીવાર ધેાતા નથી. અને ઉપચેગમાં લે છે તે પણ અનુચિત જ છે.
શ′૦ ૨ મુખકાશ ખાંધ્યા વગર પ્રભુજીના ખેાળા ઉપર આંગી કરાય
સમા॰ : આપણા શ્વાસેાશ્વાસ લાગી ન જાય તે માટે તે આપણે કેશર ધસતી વખતે પણ સુખકેશ બાંધીએ છીએ. તા પછી ભગવાનના ખેાળાને માંગી કરતી વખતે શા માટે નહિ બાંધવાના ? અર્થાત્ ત્યારે પણ સુખકાશ બાંધવા ફરજીયાત છે. હમણાં