________________
T જેને ચાર અઠવાડિક)
Reg No. G. SEN 84 00000000000000000000000 9. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
ર૦૦
VUNRUIK
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયેશમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે . “પરાધીનતા જેવું એક દુખ નથી અને સ્વાધીનતા જેવું એક સુખ નથી.'
મોક્ષના આત્મા સંપૂર્ણ વાધીન છે, તેમને કેઈની પરાધીનતા નથી. Ú • પરાધીન વસ્તુની ઈચ્છા કરવી તે જ મેટામાં મોટું પાપ છે. 0 ૦ ધર્મ, કર્મને નાશ કરવા માટે કરવાને છે. 0 ° ખાવા-પીવાને પ્રેમી જીવ, સાચે તપ પણ કરી શકતે નથી. સાચે તો પણ 9
કોણ કરી શક! શરીરની મમતા છૂટે તે જ. 9 ૦ પાપથી બચાવનારી દરિદ્રતા ન ખટકે, પાપ કરાવનારી શ્રીમંતાઈ ખટકે તે ધમ! ૦ આ સંસાર, સંસારનું સુખ અને સંસારની મોજ મજા જેને ભૂંડી લાગે નહિ
તે કદી સાચી રીતે ધર્મ કરવાને તૈયાર થાય નહિ. જેને આ બધું ભૂંડું નથી લાગ્યું તે ધર્મ કરે તે ધર્મથી મળતાં જે સુખ-પૈસા-ટકા, માન-પાન, ખ્યાતિપ્રતિષ્ઠાદિ માટે જ કરે. પણ આત્માના વાસ્તવિક સુખને માટે કરે જ નહિ. ૬
તમને આને અનુભવ નથી ! છે , જ્યાં સુધી આ સંસાર ઉપર ઉગ પેદા થાય નહિ ત્યાં સુધી સાચી રીતે ધર્મ
થશે જ નહિ અને જે ધર્મ થશે તે એ થશે કે જેટલું નુકશાન અધમ કરશે
તેના કરતાં વધારે નુકશાન તે ધર્મ કરશે. તું છે આ સંસારનાં સુખને રાગ સાધુને સાધુ ન રહેવા દે, શ્રાવકને શ્રાવક રહેવા છે ?, ધમીને ય અધમી બનાવે તેવું છે. છે અનંતજ્ઞાનિઓની ધમી પામવા માટેની એક જ શરત છે કે- “સંસારના સુખ છે છે ઉપરના શગને ભૂંડે માને દુઃખ ઉપરના દેવને ભૂંડે માને.” ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જેમ શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) go. ભુતાન ભવન જપ, લિવિજય પોત-મનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક
જિલીક કે શિ પ્રિન્ટરીમાં બપી વહેવાનું કહે (જોશ)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦