SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઈટલ ૨ નું ચાલુ) : શ્રી જૈન શાસન (અઠવાડીક) તેમજ અન્ય પ્રસિદ્ધ બેન્ડની ભવ્ય કતાર , શણગારેલા ઘોડા-ઊંટ ગાડાઓની ભવ્ય રફતાર – સુમિત સાંબેલાએ ૦ નાસિકના ઢોલી - ઈન્દ્રધના ૦ રજત રથ ભિન્ન ભિન નયનરમ્ય રચનાઓ રંગબેરંગી ફુલેને સુંદર શણગાર અને બીજુ ઘણું બધુ મહોત્સવની વિશિષ્ટતા : પરમાત્માની ભક્તિ ૦ શ્રી પિસ્તાળીશ આગમની અદભુત રથના ૦ પરમાત્માને ભવ્ય અંગ ૨ચના ૦ પૂ. આ. ભ.ના ધાર્મિક પ્રાસંગિક પ્રવચને ૦ હૃદયાકર્ષક મહાપૂબ ૦ શાસન પ્રભાવક ભવ્યાતિભવ્ય વરઘેડો ૦ ૨જ રાતે ભાવવાહી ભાવના. ( વડાને રૂટ: અમારા નિવાસ સ્થાનેથી ખંભાળીયા નાકા - સેન્ટ્રલ બેંક ચાંદી બજાર – રતનબાઈ મજિદ - રણજીત રોડ - ટાઉન હોલ – લાલ બંગલે સાત રસ્તા થઈ સાધર્મિક વાત્સલ્યના સ્થળે (ઓસવાળ સેનેટર) ઉતરશે. લિ. વેલજીભાઈ દેપારભાઈ હરણિયા દ: ધીરુભાઈ વેલજીભાઈ હરણિયા કુશલકુમાર જયેન્દ્રભાઈ હરણિયા અને આપ સૌને આ પ્રસંગે પધારવા નમ્ર વિનંતી છે. જ્ઞાન ગુણ ગંગા - -પ્રજ્ઞાંગ ૦ છa થ આ દશ સ્થાનિક પ્રતિ ન દેખે ન જાણે. એવં ખલુ એસી દસગણાઈ છઉમળે માણસે સવભાવે ન જાણુતિ પાસંતિ ત જહા ધમ્મWિકાય, અધમ્મલ્શિકાય, આગાસત્યિકાય, જીવ અસરીર પડિબંધું, પરમાણુગલ, સ૬, ગંધં; વાયં, અયં જિણે ભવિસ્યુઈ વા છે ભવિસ્યુઈ, અયં સવદુકખાણુમંત કરિસઈ વા છે કરિસ્સઇ છે ( શ્રી રાયપાસે સૂત્ર ) હે પ્રદેશી રાજા! નિશ્ચ કરીને આ દશ સ્થાનક પ્રત્યે છઠ્ઠસ્થ મનુષ્ય સર્વ ભાવ ન જાણે ન દે છે. તે જેમ ૧ ધર્માસ્તિકાય છે. અધર્માસ્તિકાય ૩. આકાશસ્તિકાય ૪. શરીર વિના એકલે જીવ ચેતના લક્ષણ, ૫. પરમાણુ પુદગલ ૬. શબ્દ ૭. ગંધ ૮. વાયુ, ૯. એ પ્રાણી જિન (કેવલી) થશે કે નહિ થાય અને ૧૦. એ પ્રાણ સર્વદાખને અંત કરશે કે નહિ કરે એ દશ સ્થાને જ્ઞાની જાણે પણ છદ્મસ્થ ન જાણે
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy