________________
૯૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણ પાસક રને વિશેષાંક ?
ઉખેડીએ તે જ માહિતી મલે કે સંધપતિએ સાતે ક્ષેત્રમાં જીવદયામાં ભકિતમાં દેવ છે મંદિર ઉપાશ્રય વિ. નિર્માણમાં ગુરૂ પ્રેરણાથી કેટલું ધન વાપરે છે તે દુનિયાના ઈતિહાસમાં જેને ના તેલ કેઈ નહિ આવે. આજે પણ ઘણા કડો પતિના સંતાને સનાતક થયેલા ડીગ્રીધારી, સંયમ ગ્રહણ કરી, કઠીન તપશ્ચર્યા કરી, શરીરને ધના શાલિભદ્રની જ માફક શરીર ગાલી તપ કરે છે. અમદાવાદના ગર્ભ શ્રીમંત જેસીંગભાઈ હાલ થશે દેવ છે સૂ. મ. થયા.
જેએ કરોડોપતિ લક્ષમીમાં આળોટતા તે લાત મારી દીક્ષા ૯ ય જેને ધમને ઝંડો ઉચે રાખી વિચરી રહ્યા છે. આના પ્રતાપે આજે સમગ્ર ભારતમાં પરદેશમાં હજારે લાખે શ્રાવક શ્રાવિકાઓ કેઈ બારવ્રતધારી વિ. તપ, ત્યાગ, દાન શીલ, ભાવ, ત્રિકાળપુરમાં યાત્રામાં સંઘમાં આપણે તેમના અચાર પ્રત્યક્ષ જોઈ માથું નમી જાય છે. કઈ ગુરૂકુલ વાસમાં સંયમની પ્રેરણા લે છે. પાઠશાળાઓમાં આવી જ ભાવી પેઢી તૈયાર થાય છે ખરેખર જૈન ધર્મ અલૌકિક છે.
– મુનિ દાનને પ્રભાવ-સંગમક –
–રતિલાલ ડી. ગુઢકા-કંઠન (૧) ધન્યા માતા ગામ શાલી બીજ ભવમાં શાલિભદ્ર, ભદ્રામાતા, પિતા ગભદ્ર છે દીક્ષા લઈ દેવલેકે રજની ૯૯ પેટી. દેવકથી માસક્ષમણનું પારણું પૂર્વ ભવની માતાના ' હાથે. (૨) રાધનપુર નગરમાં ચંપક શ્રેષ્ઠી એ મહાન ભકત હતા. તે પિષધ કરતે 4 ગુરૂમહારાજને વંદન કરી રેજ ગોચરી માટે આમંત્રણ આપતે, રસેઈ તેયાર કરાવતે છે { થાય, ફરી પાછા ઉપાશ્રયે જતે. ગુરૂમહારાજને પધારવા માટે ખાસ આમંત્રણ આપતે 5 ગુરૂમહારાજ આવતા ભકિતથી વાનગીઓ વહોરાવતો ગુરૂ મહારાજ જે હોરે તે જ વસ્તુ વાનગી વાપરતે. ગામમાં કયારેક પણ સાધુ મહારાજને જોગ ન મળે તો ગામ બહાર જઈ ચારે બાજુ જેતે ભાવના ભાવતે. એકવાર તે પાત્રમાં થી હરાવી રહ્યો હતે ઘીની ધારા પાત્રમાં રહી હતી તેની ભાવનાઓની ધારા ઉચે ચડી હતી. ચંપક ગોઠી ભાવનાની તનમયતા જોઈ સાધુ મહારાજે ઘીની ધારા પાડવા જ દિધી. વચમાં કયાંય તે અંગે તેમણે ના કહી. સાધુ જ્ઞાની હતા જોઈ રહ્યા હતા કે ચંપક શ્રેષ્ઠી અત્યારની ભાવનાઓથી અનુતર વિમાનની ગતિ બાંધી રહ્યો છે. ત્યાં જ ચપક શ્રેઠીના ધારાધડ દઈ નીચે ગબડી ગુરૂએ કહ્યું. આમ ઉંચે ચડી વળી પાછા નીચે પટકાવા જેવું કાં કરે છે.
-
-
-