________________
5
જૈન શ્રમણેાપાસક રત્ના F 卐
—શ્રી અમૃતલાલ વેલજીભાઇ દોશી, જયરાજ પ્લોટ, રાજકેટ
::
જીઆરે જુએ નેા કેવા વૃતધારી, એવા
ધૃતધારીને વંદના અમારી.
જૈન શાસનમાં સ્થાવર અને જંગમ તીર્થીના આધારે જૈન શાસન અજર અમર છે, ને સમયે સમયે તેમાંથી પ્રેરણા લઇ કંઇક મહાપુરૂષ, ધર્માત્મા જૈન ધમમાં શ્રદ્ધાને ભક્તિથી પૂ. ગુરૂ ભગવંતાના સમાગમથી જિનવાણી શ્રવણુથી તપ, ત્યાગ, દાન વિ.માં ભકિતથી અમર થઈ ગયા. તેમાંથી જે મહા શ્રાવકે થઇ ગયા, હાલમાં છે, અને થશે. તે રૃ. પ્રતાપ દેવગુરૂ ધર્માંના પ્રતાપ છે. ત્યાગી સાધુ ભગવંતાના સમાગમથી કઇક મહા કાકા જૈન ઇતિહાસમાં અમર થઈ ગયા. જેમાં સંપ્રતિ મહારાજા ધના શાલીભદ્ર, જિયશેઠ, વિજયાાણી, દાનેશ્વરી, જગડુશાહ, ભામાશાહ, પેથડશાહ, ખીમા શેઠ હડાળાવ ળા, વિમલમત્ર, વસ્તુપાલ, તેજપાલ, અનુપમાદેવી સુદર્શન શેઠ, મહારાજા કુમારપાળ, ઠ મેાતીશા, શેઠશ્રી નરશી નાથા, નરશી કેશવજી યાદ કરીને લખી તા ભૂતકાળના ! શાસનના રત્ના માટે પાનાના પાના ભરાય. જેઓએ તપ, ત્યાગ, દાન, શીલ, ઉદારત તથા જૈન ધર્માંના સાતે નેત્રે માટે તન, મન, ધનથી, શાસન સેવા કરી જૈન ધર્માંને યવંતા રાખ્યા. પૂ.શ્રીએ પાસેથી આ સર્વે મહાન આત્માના આપણે જીવન—ઇતિહાસ સાંભળેલ, છે,
છે
હવે અર્વાચીન આ યુગમાં આપણી હયાતીમાં થઇ ગયેલા પુન્યાત્માએ ત્થા હજુ આપણી સમક્ષ છે તેના જીવન પણ જાણવા જેવા છે. જે બધુ દેવ ગુરૂ ધર્મ પ્રતાપે છે. ખંભાતન શ્રી રમણુભાઈ શેઠ,
ખભ તમાં શેઠ વર્ષોથી તેમનુ રસાડુ' બહાર ગામથી કાઈ પણ સાધર્મિક આવે તે કેવી ભિત કરે તે તા જેમણે ઇ અનુભવી હોય તે ખબર પડે. કેટલેા વિવેક નમ્રતા ? કાન્તીભાઈ ઝવેરી હસ્તગિરી તીક્ષ્ણ માટે તન, મન, ધન ખ' સમર્પિત કરી ગયા. ૨૧ વર્ષ સુધી ઉઘાડા પગે સેવા કરી તીથ ઉભું કર્યુ. ખીજા ઘણાં શ્રેષ્ઠીએ થયા અને છે જે શાસનને સમપીત થયા. કસ્તુરભાઈ શેઠ, જીવનલાલ પ્રતાપથી, ગોવિ દજી ખેાના, રજનીભાઇ દેવડી, અરે જેમની ીક્ષા અમર થઈ તેવા યુવાન અતુલભાઈ હજારા સબ્રપતિએ જેએ ભારતભરમાંથી સંઘ લઇ પાલીતાણા છરી પાળતા પધારે છે. પૈસા ધમાઁ ભકિત પાછળ પાણી માફક વાપરી સઘ ભકિત ગામેગામ કરતાં આવે છે તે તે શબ્દોથી વર્ણવી શકાય તેવી નથી. તેને માટે શેઠ શ્રી આણુ દજી કલ્યાણુજીના ચાપડા