________________
વર્ષ - અંક ૧-૨-૩ : તા. રર-૮-૯૫ :
"
<
<
<
<
-
હજુ આગળ જૂઓ. શ્રી સુદર્શન પરસ્ત્રી માટે નપુંસક છે, પણ વસ્તુત: નપુંસક ક છે એમ નથી. શ્રી સુદર્શન તે અનેક દીકરાઓના બાપ છે, પણ કપિલાને એ વાતની 1 કશી જ ખબર નહતી અને એથી જ એ આફતમાંથી શ્રી સુદર્શન ઝટ છૂટી શકયા. છે | હવે નવી આફત ઉભી થાય છે.
- એક વાર એવું બને છે કે-રાજાએ ઈન્દ્રમહત્સવ જ છે. જે ઉદ્યાનમાં 8 ઈન્દ્રમોત્સવ છે, તેમાં પુરોહિતની પત્ની કપિલા સાથે મહારાણી અભયા પણ જઈ રહી છે
છે. બીજી તરફ શ્રી સુદર્શનની પત્ની મનેરમા પણ પોતાના છ પુત્રોની સાથે તે ન ઉદ્યાનમાં આવે છે.
રૂપલા વણ્યના ભંડાર સમી મનેરમાને જોઈને કપિલા મહારાણી અભયાને પૂછે છે ? છે કે હે મિનિ ! આ કેવું છે?'
અભયાએ કહ્યું કે તું આનેય એળખતી નથી? સુદર્શનની એ ગૃહિણી છે.'
આ સાંભળીને કપિલાને આશ્ચર્ય થાય છે. એ કહે છે કે-રવી! જે આ સુદ.. 1 નાની ગૃહિણે હેય, તે તે આનામાં ઘણું જ કુશળતા એમ કહેવું પડે ?
રાણીએ કહ્યું કે-“આનામાં કયી કુશળતા છે ?' કપિલાએ કહ્યું કે-“એજ કે એણે આટલા બધા પુત્રને જગ્યા છે !'
રાણી કાંઈ જાણતા નથી એટલે સમજી શકતી નથી ? એથી તે કહે છે કે જે છે છે સ્ત્રી સ્વાધીનપતિકા છે, તે યદિ પુત્રને જાણે તે તેમાં કુશળતા શી છે?”
કપિલ કહે છે કે- દેવી ! તમારી વાત સાચી છે, પણ એ તે ત્યારે બને છે ? કે જયારે પતિ પુરૂષ હોય! સુદર્શન પુરૂષના વેષમાં રહેલે પુરૂષ નથી પણ પડક છે! છે
- રાણી પૂછે છે કે-“એ તે કેમ જાણ્યું ? - રણુએ પૂછયું અને કપિલાએ બધી હકીકત કહી દીધી ! આ વસ્તુ જે અહીં જ ! અટકી હોત. તે તે વાંધો નહતો, પણ અહીં તે વાત આગળ વધી.
રાણી કહે છે કે જો તું કહે છે તેમ હેય, તે તે તું છેતરાઈ ગઈ છે! મૂઢ! સુદર્શન ૫ડક છે એ વાત સાચી છે, પણ તે પરસ્ત્રીઓ માટે ! સ્વસ્ત્રી માટે નહિ ?
કપિલાને આ સાંભળીને અત્યંત ખેદ થાય છે. એના હૈયામાં ઈષ્ય જમે છે. 8 { એ કહે છે કે-હું મૂઢ છું તે છેતરાઇ, પણ તમે તે બુદ્ધિવાળાં છે ને? તે બુદ્ધિ-છે છે શાલી એવાં તમારામાં શું વધારે છે?'
જ