________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણુપાસક રને વિશેષાંક
તે! ખબર જ પડી જાય. આજે તે નગ્ન સત્યના નામે 'ભ ખેલાય છે. બીજાઓને માટે જે નિયમ લાગુ પાડો છે, તે જો ઘરમાં મા-બહેન-વહુ-બેટી વિગેરેને માટે લાગુ પાડો તા માલુમ પડે
{:
ત્યારે જેટલુ` સાચું તે બધુ... એલવુડ જ એ નિયમ નહિ, પણ માલવુ' તે સાચું જ ખેલવુ': અથવા તેા કહેા કે-બેલવું તે અસત્ય નહિ જ ખેાલવુ' એ નિયમ! એ માટે તા સાચુ' કાને કહેવાય, અને ખાટુ' કોને કહેવાય, એનુ તત્ત્વજ્ઞાનિએએ પૃથકરણ કર્યું. હકી કતમાં તનસાચુ હોય, છતાં પણ કેટલુંક એવુય હાય છે કે-જે એલીએ તે મૃષાવાદના ઢોલ લાગે અને દેખાવમાં ખેાટુ' લાગે તેવુ' પણ કાઇક વાર એવુ ય હાય છે -જે બાલનાર અસત્યવાદી ન ગણાય. તત્ત્વજ્ઞાન ભણ્યા વિના, તત્ત્વજ્ઞાનિએના પરિચય કર્યા વિના, માત્ર દુન્યવી દોડધામમાં અને દેવ-ગુરૂ-ધર્મ ને ભાંડવામાં કાબેલ બનવાથી આ નહિ સમજાય. એમ ને એમ તે અજ્ઞાનમાં સડી જવાશે: સદાચાર આવશે નહિં અને દુરાચાર ટળશે નહિ.
શ્રી સુક્રને કપિલાને કહ્યું કે-‘હું નપુ ́સક છું' અને ખરેખર, ત્રં સુદર્શન પર "ના યાગને માટે નપુ ́સક જ હતા ! કપિલાએ ખીજાઇને બારણાં ઉઘાડયા એટલે ઝટ શ્રી સુદર્શન બહાર નીકળી ગયા. તરકદ્વારમાંથી બહુ ઘેાડે મૂકાયે’-એમ વિચારતા શ્રી સુદન ઉતાવળે પગે પોતાને કાને આવી પહોંચે છે. વધુમાં, શ્રી સુન આવી આકૃતથી ભવિષ્યમાં ખેંચી શકાય એ માટે પ્રતિજ્ઞા કરે છે કે
માત: વર વગૃહે, યાયામ વષિવેલઃ ।'
હવેથી કયારેય પણ પારકાના ઘરમાં એકલા જવુ નહિ.' આવે નિયમ શ્રી સુદન કરે છે! અનાચારના આગમનને સંભન્ન દેખાયા, એટલે તરત જ એને ઉપાય કરી લીધા. પોતાના સદાચારને જાળવવાની કેટલી કાળજી હશે ? આજે તે નષ્ઠિક બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યની દૃઢતા, આત્મા ઉપર કાબુ હોય તે સ`યોગ શું કરે?' આવી આવી વાત કરીને અનાચારોને આમંત્રણ અપાય છે! એ રીતિએ સદાચારને સાચવવાની સાવચેતી રાખનારાઓને હલકા પડાય છે અને દુરાચારના ચાવ કર ય છે! શ્રી સુદન ઓછા મકકમ છે કે આછા સત્ત્વશીલ છે એમ નથી, પણ જયાંથી અનાચાર આવવાના સ’ભવ દેખાય ત્યાંથી ખસી જવુ' એ વાત છે. હવે એ વિચારીજીએ કેશ્રી સુદર્શન ને પૌદ્ગલિક અનુકૂળતાના અથી હેાત, અનુકૂળતાના અનથી બનેલા ન હોત, તેા તેઓ આ સાગમાં સદાચાર જાળવી શકત ખરા ? અનુકૂળતાના અસ્થિને તા આવા પ્રસ ́ગે સદાચારને નેવે મૂકતાં વાર ન લાગે.