________________
- વર્ષ ૮ : અંક ૩૫-૩૬ : તા. ૧૭-૫-૯૬
વખતના શ્રી પૂજયે કહેવરાવેલ કે “તમે આચાર્ય થઈ શકતા નથી. ત્યારે આપણે કહેવરાવેલું કે “અમારે આચાર્ય થવું નથી. તમે સારા થઈ. જાવ અને માગે આવી જાવ તે તમારી આજ્ઞા માનવા તૈયાર છીએ.” - મુનિસુંદર કરીને એક શ્રી પૂજ્ય હતા. હું પાલીતાણું હતું ત્યારે તે મારી પાસે આવતા-જતા, સાચું. સમજાયા પછી પરિવર્તન કરવાનું મન થયું. તેથી સાધું પાસે આવી અભ્યાસ કરતા અને સાધુ માગ જ જીવ છે તેવી ઈરછા હતી. મને પણ આશા હતી કે આ માર્ગે આવી જશે. અમારા ગયા પછી ચાર-છ મહિને ખબર પડી કે તેને ઝેર અપાયું છે અને તે મરી ગયા છે.
મહારાજ શ્રી આત્મારામજીને અને મહારાજ શ્રી કમલસૂરિજીને આચાર્ય બનાવવા પડયા છે, પણ તેઓ આચાર્ય બનવા તૈયાર ન હતા. આજની જેમ પડાપડી નથી કરી!
- માટે તમે બધા શાણા થઈ જાવ. સાચું બેટું સમજવા તૈયાર થાય અને સમજયા પછી છોડો અને સાચું સ્વીકારો. તેમ કરશે તે જ ધર્મ, જીવશે, ૬ આત્મામાં ધર્મ આવશે અને મુક્ત થશે. ધર્મ સાચવવામાં ભેગ આપવો જ પડે. ધમ કરવા ઘરબારાદિ છેડવા જ પડે. અને સાધુપણું પાળવા શરીરની ય પરવા છોડવી પડે, બધું શુટે જ ધર્મ થાય. શરીરને સાચવીને ધર્મ કરીશું તો થાય? શરીરને કામ પૂરતું અપાય પણ તે ખાતર ધર્મ છોડાય ? મેક્ષ જોઈ હશે તેને શરીરને પણું ભોગ આપ પડશે,
મહાપુરૂએ-મહાત્માઓએ શરીર પાસેથી એવું કામ લીધું કે માંસ-રાહી પણ સૂકાઈ ગયા. “ચાલતાં ખડખડે હાડ રે” “ચાલે છવ તણે બળે” ગુજરાતી ભાષામાં લખાયેલી સજઝાયે સાંભળી નથી? રાજકુમાર-કષ્ઠિપુત્ર આદિ સમજ્યા પછી સાધુ થઈ માસક્ષમણદિના પારણે માસામણાદિ કરી, કામ સાધી ગયા. "પ્રી મેઘકુમારની કથા પણ જાણતા નથી? એક વાર બેટે વિચાર આવ્યા પણ ભગવાને સમજાવ્યા પછી શરીર પાસે એવું કામ લીધું કે જેનું વર્ણન ન થાય અને એટલે લાગ્યું કે, શરીર કામ આપે તેવું નથી તે ભગવાન પાસે અનશન કરવાની આ માંગી અને ભગવાને આપી. તે ભગવાન નિર્દય હશે ? સાધુઓ સાથે ગયા તે કહે કે “તમારી સહાયથી નથી ચઢવું મારા બળે જ ચઢવુ છે' એમ કહીને વૈભારગિરી પર ચઢી, કાયાને ય
સિરાવી દીધી અને આજે સર્વાર્થસિદ્ધિમાં છે. ત્યાંથી મનુષ્ય થઈ ચુક્તિએ જશે. શરીરને સાચવે તે મુક્તિએ જાય કે શરીર પાસે કામ લે તે મુક્તિએ વય?
માટે સમજે કે, ભગવાન શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાંત ત્રિકાલાબાધિત જ
1
2