________________
૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે
પડે તે કર્યા વિના રહે નહિ. લેભ તે પાપાય છે કે પુણ્યોદય છે ? પો મળે તે પૃદયથી પણ પૈસે મળે અને આનંદ થાય તે પુણ્યાય કહેવાય કે પાપોદય કહેવાય? | છે કે મને કહે કે, સાહેબ! પુણ્યોદયે મને પાંચ લાખ રૂ. મલી ગયા તે તે વખતે 8 છે મને મનમાં થાય કે-“આ ભારે અજ્ઞાની છે. જ્યારે સમજશે. આ પાંચ લાખ રૂ. ૫ { તેનું માથું ફેરવી નાંખશે.” આ સભાપાંચ લાખ રૂ. મળ્યા તે ધર્મને પ્રભાવ ખરો ને?
ઉતે જીવ પૈસાને હેય માને છે કે ઉપાદેય માને છે? પૈસાને ઉપાદેય માને છે તે તેનામાં ધમની શ્રદ્ધા નથી.
ખરેખર ધમી જીવ હોય તે તે અર્થ-કામને એકાતે ભૂંડા જ મા. પુણ્યછે ને તેની પાસે આવી જાય તે શાસનની ખુબ ખુબ પ્રભાવના કરે. તેનામાં ધર્મની ૧ શ્રદ્ધા છે એમ કહેવાય. શ્રી સંપ્રતિ રાજાએ ત્રણ ખંડની ભૂમિને શ્રી જિન મંદિરથી છે મડિત કરી, સવાકોડ શ્રી જિનબિંબ ભરાવ્યાં અને છત્રીસ હઝાર શ્રી જિન મંદિરને
જીર્ણોદ્ધાર કરાવ્યા વગેરે વર્ણન શાસ્ત્રમાં આવે છે અને તમે લેકેએ પણ ઘણીવાર છે તે સાંભળ્યું પણ છે. આજના સુખી જૈને કેટલાં શ્રી જિન મંદિર બાંધ્યાં છે?
ગામે ગામ ઓફિસે ખોલી છે, બંગલા બાંધ્યા છે. પિતાના પૈસાની ખુમારીથી ચાલે ? છે તે પાપી કહેવાય કે પુણ્યશાલી કહેવાય? તેને પૈસા મળ્યા તે પુણ્યથી પણ પૈસાનું છે
ઘમંડ રાખે છે તેથી પાપ કરી રહ્યો છે. આ વાત તમને ભારે પડશે. ઘણા પૈસા ? શું હોવા છતાં અધિકને અધિક સા મેળવવા મ નત કરે અને જે મળે તે એ છા લાગે છે તે પાપી કહેવાય ને? તે વખતે ય જે તેને થાય કે-“હું કે માણસ છું. આટલા ? { }સા મારે શું કરવા છે? આ પસે તે મને પકડીને નરકમાં લઇ જશે” આવું થાય, છે તે હું હજી તેને સારે કહું. પરસે ભૂંડે લાગે તે જ જીવ સાથી સારાં કામ કરે છે તમને પસે કે લાગે છે? : * *
સભા, આજે કરડે રૂ. ધર્મમાં ખર્ચાય છે. ' ઉ. આજે ખરચનારો મેટેભાગ ખચે છે તે ય પાપના ઉદયથી, ખચીને ય તે !
પાપ બાંધે છે. નામના–કીતિ, ખ્યાતિ-પ્રતિષ્ઠા માટે ખરચે તે પાપ બાંધે છે! આ છે તે વાત તમને નહિ ગમે. પૈસાની મૂરછ ઉતારવા માટે ભગવાનની આજ્ઞા મુજબ સદ- ૧ ૧ નુષાનેમાં પૈસા ખરચનારા તે ખરેખર ભાગ્યશાલી જીવે છે.
મહારંભ અને મહાપરિગ્રહ જેને ગમે તે ગમે તેટલા પૈસા ખરચે તે ય પાપી છે. છે! તે બે તેને પકડીને નરકમાં લઈ જાય. ભગવાનને સંહારંભ, મહાપરિગ્રહ, પંચે