________________
ооооооооооооооооо
| દયા ધર્મનું મૂળ છે.
શ્રી મહાવીરાય નમ છે Pre 20075 of 20340 9 ESTD SY 2028 TRUST ACT.No. E 379 KACHCHH) Donation is Exed.U-S.80-G of Income T ACT, Vide certi No. cITR63-42-85-86 Upto 31-3-196
શ્રી જીવદયા મંડળ-રાપર-કચ્છ
1
મગજ હજ હા -અગલ હ { ધર્મપ્રેમી ભાઇશ્રી, .
શ્રી જીવદયા મંડળ રા૫ર સંચાલીત
રાપર પાંજરાપોળને મદદ માટે અપીલ ચાલુ સાલે કરછમાં દુષ્કાળની સ્થિતિ હોઈ અબેલ જી નિભાવતી સંસ્થાઓ ! છે ખૂબ જ મુશ્કેલી ભરેલા સમયને સામને કરી રહેલ છે. વળી કચ્છના પાણીવાળા જે છે 1 કઈ વિભાગે હતા ત્યાં અવાર-નવાર અછત કે દુષ્કાળને લઈ પાણીના તળ ખૂબ જ છે ઉંડે જવાથી લગભગ દરેક જગ્યાઓએ પાણીની વિષમ સ્થિતિ થવા પામેલ છે. જેની છે છે અસર ઘાસચારાના ઉત્પાદન ઉપર પડે તે સ્વાભાવિક છે. કારણ કે લીલા ઘાસચારાને પાણીનું પ્રમાણુ બીજા પાકની દ્રષ્ટીએ ખૂબ વધારે જોઈએ છે. આમ દુકાળમાં અધિક માસ એ ન્યાયે (જો કે આ વરસે તે આમ પણ અધિક માસ છે ખરું ને?] મુશ્કેલીમાં વધારે થતે રહ્યો છે.
- આમ ઘાસની અછત, ઘાસના ખૂબ ઉંચા ભાવ સાથે ઢોરનું ખુબ મોટું * ભારણ એવી ત્રેવડી મુશ્કેલીઓ અમારી આ સંસ્થા શ્રી જીવદયા મંડળ રાપર છે વહન કરી રહેલ છે. આ સંસ્થામાં હાલ ઢોરની સંખ્યા ૩૫૦૦ આસપાસ થઈ જવા ? 3 પામેલ છે. સંસ્થાને રોજીંદુ ખર્ચ રૂ. ૩૦.૦૦૦- આસપાસ લાગે છે જેથી સંસ્થાને છે
આર્થિક સહયોગની ખાસ આવશ્યકતા છે. તે સી જીવદયા પ્રેમી ભાઈ-બહેને આ સંસ્થાને મદદ કરવા નમ્ર પણે પ્રાર્થના કરીએ છીએ તેમ અગાઉના કપરા સમયમાં 8 આપેલ સહયોગ બદલ આભારની લાગણી વ્યકત કરીએ છીએ. જો મળશે આપનું દાન તે બચશે પશુઓના પ્રાણ
. . લી. પત્ર વ્યવહારનું સરનામું :
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી છે શ્રી જીવદયા મંડળ રાપર
- શ્રી જીવદયા મંડળ રાપર - રાપર (વાગડ) કચ્છ ના
રાપર (વાગડ) કચ્છ
રુ