________________
૭૭૮ :
ફૈ જૈન શાસન [અઠવાડિક]
સંસાર' લેાલ સતાવતા હોય તા.
ઉ લાલ ભૂટા છે કે સારા છે? લોભ ભૂડા જ છે. શાત્રે સસારની કોઈપણ વસ્તુના લાભને સઘળાં ય પાપના બાપ કહ્યાં છે. તે એકાન્ત કે અનેકાન્ત− ! ભગવાન ના સ્યાદ્વાદ તે ફુદડીવાદ નથી.
આપણે તા કમ રહિત થવાની મહેનત કરવાની છે. ક્રમ `ધાય તૈવાં કામથી દૂર રહેવાનુ છે.
સભા॰ ધર્મના લેાલ કરે તે સારા કહેવાય કે ભૂંડો કહેવાય ?
૬૦ ધર્મના લાભ કરવાની કાને ના પાડી છે! આ તો અથ કામના લાભને ખરાબ કહુ છુ”. સમકિતી અથ કામને સારા માને જ નહિ,
+
ભગવાને કહ્યું છે કે, જગતમાં ચાર પુરુષાથ કહેવાય છે પણ ખરેખર પુરૂષાથ એક મેાક્ષ જ છે જે મેળવવા જેવા છે. ધમ' પણ પુરૂષા છે પણ કા થમ પુરૂષાથ કહેવાય ? મેશ અપાવે તે જ ધર્મ પુરૂષાથ છે. અથ અને ફામ તા નામના પુરુષાય છે. અનથ કારી છે. તે એ માટે કરેલા ધમ પણ અનથને કરનારા જ છે. તેના નિષેધ કરવા માટે ભગવાને ધમ આશ'સા વિના કરવા જોઇએ એમ કહ્યું છે.
થમ શા માટે કરવાના છે ?
સભા મૈલ માટે.
રંગ રાખ્યા.
દુનિયાનું સુખ મળે, પૈસા-ટકાદિ મળે તે માટે ધર્મ કરાય ? સભા॰ ઊંડે ઊંડે હજી તે યાદ આવી જાય છે.
તે વખતે દુઃખ થાય છે ખરૂં? તે યાદ આવતાની સાથે જ દુ:ખ થતુ હોય તે તેનામાં ધર્મ પામવાની હજી ચેયતા છે. બાકી પૈસાને અને દુનિયાદારીના સુખને સારા માને તે બધા સિંચ્યારષ્ટિ છે. દુનિયાનું સુખ અને તેનુ સાધન પૈસા ખરાબ છે એમ સમજાવવા છતાં ય જેને તે વાત રૂચે જ નહિ તે બધા ગાઢ મિથ્યા દૃષ્ટિ છે.