________________
૭૭૨ ૪.
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
સુખ અનાદિ અનંત છે. તે જ રીતે તે શ્રી સિદધ ભગવંત પણ જાણવા એટલે કે એક શ્રી સિદ્ધ ભગવતની અપેક્ષાએ તે આદિ અનંત છે. અને પ્રવાહની અપેક્ષાએ તે શ્રી સિદધ ભગવંતે અનાદિ અનંત છે.
એથી અહીં શંકા કરે છે કે- સર્વ ભવ્યજીમાં ભવ્યત્વ સમાન હોવા છતાં આ ભેટ એટલે કે એક જીવ અમુક કાળે, બીજો જીવ અમુક કાળે સિદ્ધ થાય છે તે ભેદ શા માટે છે?
તેને ઉત્તર આપતા જણાવે છે કે- તથા ભવ્યવાદિષણને લીધે જ આવે ભેદ પડે છે. તથા આવ્યવ એટલે તથા પ્રકારનું અમુક ફલ આપનાર ભવ્યરવને પરિપાક-ઉદય વિશેષ વળી આ તથા ભવ્યવાદિ વિચિત્ર પ્રકારનું એટલે કે દરેકે દરેક જીવમાં જુદી જુદી જાતનું, અમુક અમુક કાળે જ પરિપાકને પામનારું અને ફળ , આપનારું હોય છે. માટે જ આ તથા ભવ્ય સ્વાદિ ફળના લેવાનું છે એટલે દરેકનું જુદા જુદા કાળે પાડવાવાળું છે તેને લીધે જ દરેકના કાળમાં ભેદ પડે છે. I ! જે કે સવ ભવ્યછમાં ભયપણું તે સમાન જ છે પણ સહકારી કારના દથી ફલમાં ભેદ થાય છે એમ માનીએ તે શું વાંધે આવે? આવી શંકાને દૂર કરતાં કહે છે કે- જે દરેકનું તથા ભયાદિ વિચિત્ર પ્રકારનું ન હોય તે સહકારી કારણેને ભેટ પણ હોઈ શકે નહિ. અર્થાત દરેકે દરેક જીવનું તથા ભયાવાદિ જુદા જુદ્દા પ્રકારનું છે તેથી જ સહકારી કારણે પણ જુદાં જુદાં, જુદા જુદા સમયે, મળી શકે છે. એટલે કે જેનું તથા ભયાવાદિ જે જે કાળે પાકવાનું હોય તે તે કાળે તેને સહકારી કારણદિ બધી સામગ્રી મળી રહે છે કેમકે સહકારી કા રણદિના જેને તથા ભવ્યાત્વાદિના ભેદની અપેક્ષા છે. અર્થાત્ તથા ભવ્યવાદિને તે સ્વભાવ ન હોય તે તે તે સહકારી કારાદિની. પ્રાપ્તિ પણ થઈ શકે જ નહિ. આનું નામ જ અનેકાન્તવાદ છે અને તે જ ખરેખર તાત્વિકવાદ છે જેમાં દરેકે દરેક અપેક્ષિત કારને સમાવેશ થયેલ છે. અને વાસ્તવિક એ તે અનેકાન્તવાદ તથા ભત્વાદિને ભિન્ન ભિન્ન માનવાથી જ ઘટે છે. અનેકાતવાદ એ કાંઈ ફેર ફુદડીવાર નથી કે જેને જેમ ફાવે તેમ મન: કપિત અર્થ કરી શકે . જે “સ્વાત' પદથી લાંછિત હોય તે જ સારા અનેકાન્તવાદ છે.