________________
વર્ષ ૮ અંક ૩૨ તા. ૧૬-૪-૯૫ :
-
: ૭૭૧
ની
ખલું એ ઈહરહેગ, મિરછત્તમેસે, ન ઇત્ત વવસ્થા . અશુરિહર્સ
સંસારિણે ઉ સિદ્ધત્ત નાબદ્ધરસ મુની સદસ્થહિઆ ને અણાઈ બંધ વાહેણું, અઇઅકાલતુલે છે અબબ ધણે લા મુની પુણાબધપસ. ગએ, અવિસે અબક્કામુકંકાણું : “અણાઇ જેવિ વિનેગા', કંચાવલનાએણું ન દિદિકખા અકરણુસ્સા ન યાદિઠુમિ એસા ન સહજાએ નિવિની ન નિવિનીએ આયઠ્ઠાણું છે - જેમ સઘળા ય શત્રુઓને ક્ષય થવાથી, સઘળીય વ્યાધિઓને નાશ થવાથી, સઘળા એ અર્થોને સંગ થવાથી અને સઘળી ય ઈરાઓની સંપ્રાપ્તિ થવાથી જે જે ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે તેના કરતાં પણ અનંતગણું આત્મિક સુખ શ્રી સિદ્ધ ભગવતેને ભાવશત્રુઓને ક્ષય થવાથી હોય છે, તે ભાવશત્રુએ કયા છે તે જણાવે છે કે- રાગ-દ્વેષ અને મેહ જીવને પરિણામે એકાતે અપકાર કરનાર હોવાથી ભાવશત્રુ છે, કર્મના ઉદ્ધા જીવને પીડા કરનાર હોવાથી ભાવવ્યાભિ સમાન છે, અણિયાદિ ઉત્કૃષ્ટ લધિઓ પરાથ- પરોપકારનું કારણ હેવાથી અર્થરૂપ છે અને નિઃસ્પૃહતાની સર્વસંગના ત્યાગની જે, ઈચ્છા છે તે જ સાચી ઈચ્છા છે. આ રીતે સુક્ષમ બુધિથી ગમ્ય એવું શ્રી સિદ્ધ પરમાત્માનું સુખ તાત્વિક રીતે પરમાર્થપણે તે બીજા જાણુ શકતા પણ નથી. જેમ યતિપણાનું સુખ, વિશિષ્ટ પ્રકારના શ્રાપશર્મિક ભાવે વડે જ અનુભવી શકાય છે અને તે ભાવયતિ પણ વિના બીજા કોઈ જાણી– અનુભવી શકતા પણ નથી અને જેમ નિરગી પણાનું સુખ રેગી માણસ જાણું- અનુભવી શકતું નથી. તેવી જ રીતે શ્રી સિદધ પરમાત્માનું સુખ બીજા કેઈ જાણી- અનુભવી શકતા નથી.
*
* *
રાગાઈ|મભાવે જ હાઈ સુહ તયં જિણે ગુણઈ મુહિં સણિણવાયગહિ આ, જાણઈ તદભાવજ એક ખ |
અર્થ “રાગાદિના અભાવને કારણે જે આત્મિક સુખ પ્રાપ્ત થાય છે તે સર્વજ્ઞ, કેવલી એવા શ્રી જિનેશ્વર શ્રી સિદધ પરમાત્માએ જ જાણે છે. જેમ સંપિતથી ગ્રસિત એ જીવ તેના અમો વનું સુખ જાણતા નથી તેમ.”
માટે જ શ્રી સિધ દેવેનું સુખ તાત્વિક રીતે બુદ્ધિથી પણ અગમ્ય હોવાથી સર્વથા અચિંત્ય છે. વળી તે સુખ એક સિઘની અપેક્ષાએ આદિ અનંત છે, એટલે કે એક સિદધ પરમાત્માના જીવન સુખની આદિ છે પણ તેને અંત નથી. અને પ્રવાહની એટલે કે સઘળા ય શ્રી સિદધ પરમાત્માઓના જીવેના સુખની અપેક્ષાએ તે